SearchBrowseAboutContactDonate
Page Preview
Page 645
Loading...
Download File
Download File
Page Text
________________ ५४ उत्तराभ्ययनसूत्रे द्यष्टविधकर्मरजोऽपनीय, अयमात्मा सर्वतः सर्वदर्शी भाति । मया तु एकादशाङ्गा न्यधीतानि, एर निरतिचार तज्ञानमाराधितम् । निःशद्वित-निष्कासितादि मेदैदर्शनाचारोऽप्याराधितः, समितियप्तिभिः प्रशस्तयोगयुक्तो भूत्वा चारित्राचार समाराधितः, अग्लानतया द्वादशविधैरनशनादितपोभिस्तपनाचार. समाराधितः । एपु ज्ञानाचारादिपु चतुर्पज्ञानाचारः कालविनयादिभेदैरप्टविधः, दर्शनाचारः खलु निम्शङ्कित्त-निष्काक्षिवादि भेदैरप्टविध , चारित्राचारः समिति-गुप्तिपालनात्मकोऽ प्रविधः, तथाऽनशनादिद्वादशविधस्वपनाचारस्तेषु सर्वेषु पत्रिंशद्विषेष्वाचारेषु आत्मा एक अन्तर्मुहर्त में ही ज्ञानावरणीयादिक आठ प्रकार की कर्म रज को नष्ट कर सर्वज्ञ सर्वदर्शी हो जाता है । मने ग्यारह अग पढे हैं उनका खूब मनन किया है इस प्रकार निरतिचार श्रुतज्ञान की आराधना की है। निःशकित एव निकाक्षित आदि भेदों से युक्त दर्शना चार का यथावत् पालन किया है। समिति गुलियों द्वारा प्रशस्त उपयोग युक्त होकर चारित्राचार का भी अच्छी तरह आराधन किया है। अग्लानभाव से अनशन आदि बारह प्रकार के तपों का अनुष्ठान करने से तप आचार को भी अच्छी तरह पाला है। इसी तरह काल विनयादिक के भेद से आठ प्रकार के ज्ञानाचार, निःशकित, नि.का. क्षित आदि भेद से आठ प्रकार के दर्शनाचार, समिति गुप्ति आदि के पालनस्वरूप आठ प्रकार के चारित्राचार, एव चोवीस तथा अन. शनादि बारह प्रकार का तप, इस प्रकार छत्तीस ३६ भेदवाले इस વરણાદિક આઠ પ્રકારની કરજને નાશ કરી સર્વજ્ઞ સર્વજર્ષિ બની જાય છે મે અગીયારસ ને અભ્યાસ કર્યો છે તેનું ખૂબ મનન કર્યું છે એ પ્રકાર નિરતિચાર શ્રતજ્ઞાનની આરાધના કરેલ છે નિ શકિત અને નિ કાક્ષિત આદિ ભેદોથી યુક્ત દર્શનાચારનું યથાવત પાલન કર્યું છે સમિતિ ગુપ્તિઓ દ્વારા પ્રશસ્ત ઉપયોગયુક્ત બનીને ચારીત્રાચારનુ પણ સારી રીતે આરાધન કર્યું છે અલાનભાવથી અનશન આદી ૧૨ પ્રકારના તપનું અનુષ્ઠાન કરવાથી તપ આચારને પણ સારી રીતે પાળેલ છે એવી રીતે કાલ વિનયાદિકના ભેદથી આઠ પ્રકારના જ્ઞાનાચાર, નિશકિત, નિ કાક્ષિત, આદિ ભેદથી આઠ પ્રકારને દર્શના ચાર, સમિતિગુપ્તિ આદિના પાલન સ્વરૂપ આઠ પ્રકારને ચારિત્ર આચાર અને વીસ તથા અનશન અદિ બાર પ્રકારનું તપ આ પ્રકારે છત્રીસ ભેદવાળા આ આચારને
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy