SearchBrowseAboutContactDonate
Page Preview
Page 588
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ० २ मा ३३ रोगपरोपहनये फाल्वैशिकटष्टान्त ४६७ कृतम् । तस्य करवैशिकम्य ज्येष्ठा भगिनी जितशत्रभूपतिना मुद्गशैलनामफनगराधिपाय इतमगुनाम्ने नृपाय प्रदत्ता। अन्यदा कदाचित् स कालवेशिककुमारो निशि शगालशब्द श्रुत्वा स्वसेवकान् पृच्छति कस्याय शब्द श्रूयते ?, सेवका अब्रुवन्-शृगालस्य, तत कुमारो ब्रूते तं बवा मत्समीपे समानयत, ते शगाल आनीत । क्रीडनमियोऽसौ कुमारस्त यष्टया पुन पुनस्ताडयति । काळशिककुमारेण ताड्यमानोऽसौ शुगाल' 'खि-ग्वी' शब्द कुर्वन्नुच्चैराकन्दति । त शब्द श्रुत्वाऽसौ सहपं हसति । एव ताडित' शगाल. काल कृत्वा अकामनिर्जरया व्यन्तरदेशो जात । जाय कालवैशिक की एक बडी यहिन थी जिसका व्याह राजा ने मुद्गशैल नामक नगर के अधिपति हतशत्र के साथ किया था। एक दिन की बात है कि कालवैशिककुमार ने रात्रि में गाल का शब्द सुनकर अपने सेवकों से पूछा कि यह शब्द किसका सुनाई दे रहा है? नौकरों ने कहा कि यह शन्द्र शगाल का सुनाई पड़ रहा है। कुमार ने कहा उसको याधकर मेरे पास ले आओ। तब वे शगाल को बांधकर ले आये और कालवैशिककुमार को सौंप दिया। कुमार खेलने का शोकिन या इसलिये वर शुगाल को वार२ लकडी का घोदा मारता था। जैसे२ कुमार उसको लकड़ी का घोदा मारता था तसे२ वह दुखित होकर " ग्वी खी" शब्द करता हुआ जोर से चिल्लाता था। उसके शब्द को सुनकर कुमार बडा हपित होता था और वह खूबू हँसता था। इस प्रकार कुमारसे ताडित वह शृगाल मर कर अकाम निजेरा से व्यन्तरदेव हो गया। એની લેકને જાણ વાય કાલશિકને એક મોટી બહેન હતી જેને વિવાહ રાજાએ મુદ્દગશૈલ નગરના અધિપતિ હતશત્રુ રાજા જોડે કર્યો હતે એક સમયની વાત છે કે કાલશિક કુમારે રાત્રિના વખતે શીયાળને શબ્દ સાભળી પિતાના સેવકોને પૂછયું કે, આ શબ્દ શેને આ ભળાઈ રહ્યો છે? સેવકેએ કહ્યું કે, આ શબ્દ શીયાળને સભળાય છે કુમારે કહ્યું કે તેને બાધીને મારી પાસે લઈ આ સેવકે તેને બાધીને કુમાર પાસે લઈ આવ્યા અને કાલશિક ને સોપી દીધુ કુમાર ખેલવાને ભારે શોખીન હતો એટલે તે શીયાળને વાર વાર લાકડીના ગોદા મારવા લાગ્યો જેમ જેમ કુમાર તેને લાકડીને ગોદા મારવા લાગ્યો તેમ તેમ તે દુખી થઈને ખી ખી શબ્દ કરીને જોરથી ચીડાવા લાગ્યું તેના શબ્દો સાંભળીને કુમાર ઘણે ખુશી થતું હતું અને જોરથી હસતો હતે આ પ્રમાણે કુમારથી મારવામાં આવેલ તે શૃંગાલ મરીને અકામ નિજ રાથી વ્યતરદેવ થઈ ગયુ
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy