________________
प्रियदर्शिनी टीका अ० २ गा ३१ अलाभपरीपहजये ढढणमुनिटष्टान्त ४६१ कृशशरीर शान्तचेतस ढढणमुनि दृष्टवान् । ततस्तद्गुणाकृष्टोऽतियुदितः श्रीकृष्णो हस्तिस्कन्यादवतीर्य महीतलमिलन्मौलिस्त वान्दे । तदा तेन वन्यमानोऽसौ ढढणमुनिः केनचिदिभ्येन दृष्टः । तदातेनेभ्येन चिन्तितम्-अहो ! एप महात्मा श्रीकृष्णेन वन्द्यते । ए चिन्तयत एर तस्येभ्यस्य गृहे ढढणमुनिः प्रविष्टः । तेनोत्कृष्टभावेन मोदकैः प्रतिलम्भित.।
ततोऽसौ ढढणमुनि श्रीनेमिनायस्वामिनः समीप गत्वा भिक्षा प्रदय पृच्छतिभगवन् ! मम लाभान्तरायः क्षीणः किम् ?, श्रीनेमिनाथस्वामिना प्रोक्तम्-न तव___उस समय उन्हों ने कृशशरीर एव शान्तचित्त ढढणमुनि को पुरदार मे प्रवेश करते हुए देखा । देखते ही वे अपने गजराज से नीचे उतरे और झुककर उनको वदना करने लगे । कृष्णवासुदेव को बदना करते हुए उस समय किसी सेठ ने देख लिया। देखते ही उसने विचार किया कि जिस महात्मा को वदना ये वासुदेव कर रहे हैं वह कोई साधारण साधु नही हैं, ऐसा विचार कर ही रहा था कि ढढणमुनि इतने मे उसी सेठ के घर में प्रविष्ट हुए । उसने बडे ही उत्कृष्ट भावों से सम्पन्न होकर ढढणमुनि को मोदकों की भिक्षा दी । भिक्षा लेकर वे वापिस अपने स्थान पर आ गये और जो कुछ भिक्षा मे उनको मिला था वह उन्हों ने श्रीनेमिनाथ भगवान् को दिखलाया। दिखलाफर फिर भगवान् से उन्हों ने पूछा कि हे भगवान् ! मेरा लाभान्तराय कर्म क्षीण हो चुका है क्या' । भगवान् ने कहा अभी नही, भिक्षा मे जो ये એ સમયે તેમણે કૃશશરીરવાળા અને શાંતચિત્ત ઢઢણ મુનિને દ્વારિકાપુરીના દ્વારમાં પ્રવેશ કરતી વખતે જોયા જોતા જ પિતાના હાથી ઉપરથી નીચે ઉતરી ઢઢણમુનિ પાસે જઈ પહોચ્યા અને નીચા નમી વદના કરી કૃષ્ણ વાસુદેવને વદના કરતા કોઈ શેઠ જોઈ ગયા અને મનમાં વિચાર કર્યો છે, જે મહાત્માને વાસુદેવ વદના કરી રહ્યા છે તે કઈ સાધારણ સાધુ ન હોવા જોઈએ જ્યા શેઠ એવો વિચાર કરી રહ્યા હતા ત્યા ઢઢણમુનિ એજ શેઠને ઘેર ભિક્ષા માટે જઈ પહોચ્યા એણે ખૂબ જ આદર ભાવથી ઢઢણમુનિને લાડુની ભિક્ષા આપી ભિક્ષા લઈ તે પિતાના સ્થાન ઉપર પહોંચ્યા અને પિતાને જે કાઈ ભિક્ષામાં મળ્યું હતું તે તેમણે ભગવાન શ્રી નેમીનાથને બતાવ્યું ભગવાનને બતાવીને પછી તેમણે પૂછ્યું કે, ભગઉન્ ! મારૂ લાભાન્તરાય ડર્મ ક્ષીણ થઈ ગયું કે કેમ? ભગવાને કહ્યું,