________________
४४५
उत्तराध्ययनले एव भगरता फथितोऽपि सन्दकाचार्यो भारिपशात् पञ्चशतशिष्यपरिवारसहितः कुम्भकारकटकपुर मति विहार कृतवान् । पालकनामणेन तद् विहारवार्ता श्रुता"अनागच्छति स्कन्दकाचार्य." इति। ततोऽसौ पूर्व वैरमनुस्मृत्य तनिर्यातनाथ यत्रोद्याने स्कन्दकाचार्य आगन्तुमस्तत्सरितो पिरिधशस्त्रास्त्राणि प्रच्छन्नरीत्या भूमी निखन्य राज्ञः समीपमागत्य ब्रूते-स्वामिन् ! सन्दकाचार्य. पञ्चशतशिष्यखिारैः सह साधुवेपेण इह समायाति, स भवदीयराज्य हर्तुमिच्छति, यतोऽसौ भनदीयोद्या नस्य चतुर्दिक्षु रानो प्रच्छन्नो भूत्वाऽसशस्त्राणि भूम्यन्तर्निहितानि, तत्तं कथचिन्मया ज्ञातम् , तर गत्या पश्यन्तु भवन्तः । पुरोहितवचन श्रुत्ला राज्ञा तर गत्वा भविष्यत् को सुनकर भी स्कन्दकाचार्य ने भाविवशात् पाचसौ शिष्यों के साथ कुम्भकारकटकपुर की ओर विहार कर दिया। पालक पुरोहितने उनके विहार की वार्ता सुनी तो उसको ज्ञात हो गया कि स्कन्दकाचार्य विहार कर यहा आरहे हैं । उसने उनके साथ अपना पूर्व वैर याद कर " बदला लेने का अवसर आगया है" इस अभिप्राय से उसने जिस उद्यान में स्कन्दकाचार्य आकर उतरे थे उस में जमीन खुदवाकर नीचे विविध शस्त्र एव अस्त्र गुप्तरीति से गढ़वा दिये । पश्चात् राजा के पास आकर फिर वह करने लगा कि हे स्वामिन् । यहा पाच सौ शिष्यों के परिवार से स्कन्दकाचार्य साधु के वेश में आये हुए हैं । घे आप के राज्य को हरण करना चाहते हैं। इस लिये उन्हो ने गुप्त रीति से उद्यान मे चारों ओर अस्त्र शस्त्र भूमि में गढ़वा दिये है। यह यात रात्रि मे मैने छुपकर देखी है। आप को जो विश्वास न हो तो મેઢાથી આ ભવિષ્યવાણી સાંભળીને પણ કદકાચા ભાવિવશત ૫૦૦ શિષ્યની સાથે કુંભકારકટ કપુરની તરફ વિહાર કરી દીધે પાલકપુરેહિતે તેમના વિહારની વાત સાંભળીને જાગ્યું સ્ક દકાચાર્ય વિહાર કરતા કરતા આ તરફ આવી રહ્યા છે તેણે પિતાનું અગાઉનું તેમની સાથેનું વેર યાદ કરીને
બદલે લેવાને અવસર આવી ચુકી છે. આવા અભિપ્રાયથી જે બગીચામાં રક દકાચાર્ય આવીને ઉતર્યા હતા તેની અંદરની જમીન ખોદાવીને તેની નીચે જુદી જુદી જાતના શસ્ત્ર અસ્ત્ર દાટી દીધા પછી રાજાની પાસે આવીને તે કહેવા લાગ્યો કે, પાચ શિના પરિવાર સાથે કે દકાચાર્ય સાધુના વેશમાં અહિ આવ્યા છે તે આપનું રાજ્ય લઈ લેવા ઈચ્છે છે કેમકે, તેમણે ગુપ્ત રીતે બગીચામાં ચારે બાજુ શસ્ત્ર અસ્ત્ર દટાવી રાખ્યા છે આ વાત મે રાત્રિના વખતે છુપી રીતે જોઈ લીધી છે આપને જે વિશ્વાસ ન હોય તે આપ ખુદ