________________
S
EARL
३७३
उत्तगययनले सयमप्राणानपहरति, कुठार श युवचारित्रधर्मवरून समुच्छेदयति, कुपथ्यार व कर्मव्याधि पर्धयति । एप विचिन्त्य धर्मारामधर्म निरन्तरानन्दतिया प्रतिपाल्यतया चारामः धर्मारामः, यहा-धर्म आराम स कर्मसतापोपवमानो जन्तुनां नितिहेतुतया स्वाभिलपितफलप्रदानतथेति धर्मारामः, यत्र सम्यक्त भूमि, वन में विहार करने वाला है, कृष्णसर्प की तरह छिद्रान्वेषण में तत्पर रहता है, एव मुनियों के सयमरूपी प्राणों का हरण करने वाला है। कुठार की तरह श्रुतचारिकरूपी वृक्ष को यह मूलसे उच्छेदन करता है। कुपथ्य आहार की तरह कर्मनन्धरूपी व्याधिको यढाने वाला है। इस प्रकार विचार करके साधु को इस धर्मरूपी उद्यान में विचरण करते रहना चाहिये। उद्यान जिस प्रकार अपने में विचरण करन वालों को आनद का हेतु होता है, उसी प्रकार यह धर्म भी अपन आराधकों को आनन्द का कारण होता है, तथा उद्यान जिस प्रकार प्रतिपाल्य-रक्षण करने के योग्य होता है उसी प्रकार जीवन को सुन्दर बनाने वाला होने से धर्म भी प्रतिपाल्य-करने योग्य होता है । अथवा धूप से सतप्त प्राणियों के लिये उद्यान जिस प्रकार शीतलता प्रदान करता है उसी प्रकार कर्मरूपी आताप के सताप से सतप्त प्राणियों का शाति का हेतु होने से एव अभिलपित फल का देनेवाला होने से धन भी एक उत्तम उद्यान के समान यहा प्रकट किया गया है । इस उद्यान મનરૂપી વનમાં વિહાર કરનાર છે. કાળા સાપની માફક ડશ દેવામા તજ રહે છે, અને મુનિના સયમરૂપી પ્રાણેનું હરણ કરનાર છે કુહાડારૂપે શુ ચારિત્રરૂપી વૃક્ષનું એ મૂળસાથે ઉચછેદન કરે છે, પથ્ય આહારની માફક કમે બ ધરૂપી વ્યાધિને વધારનાર છેઆ પ્રમાણે વિચાર કરીને સાધુએ ધર્મર ઉદ્યાનમાં વિચરણ કરતા રહેવું જોઈએ
ઉદ્યાન જેમ તેની અંદર ફરનારાઓને આનદ આપવાવાળુ છે તે જ પ્રમાણે વર્મ પણ પિતાના આધારરૂપ સાધુ માટે આન દનું કારણ હોય છે તથા ઉદ્યાન જેમ પ્રતિપાત્ય-રક્ષણ કરવાને યોગ્ય છે તે જ પ્રમાણે જીવનને સુંદર બનાવવાળા ધમને પણ પ્રતિપાલ્ય–પાલન કરવાને યોગ્ય છે અથવા ધૂપથી સંતપ્ત બનેલા *પ્રાણોને ઉદ્યાન જેમ શીતળતા આપે છે તે જ પ્રમાણે કમરૂપી આ તાપથી સતત થયેલા પ્રાણીઓને માટે શાતિને હેત હોવાથી અભિલષિત ફળને દેનાર ધમને એક ઉદ્યાન રૂપથી અહિ બતાવવામા આવેલ છે. આ ઉદ્યાનમાં સમ્યકત્વ