________________
પુર
उत्तराध्ययनसूत्रे
धरस्य, तदभावे चतुर्दशपूर्वधरस्य, तदभावे दशपूधरस्य, तदभावे वटाश्वत्थाशोकवृक्षाणां सनिधी सिद्धसाक्षिक जिनकल्प स्वीकरोति । तदा सनावद गच्छ क्षामयति । ततो निःशल्यो निपपायोऽसौ स्वगणसाध्यादीननुशास्ति । एवमेव युष्माभिरप्याचरणीयम् नान प्रमादः कार्यः । गणमर्यादा नोहनीया । इत्यादि शिक्षा दत्वा गच्छाद् विनिर्गतो भवति । तस्मिन् चक्षुर्विषयाविक्रान्ते सति साधवः प्रतिनिवर्तन्ते ।
करता है। इसके अभाव मे अपने गण को, एकत्रित करता है बाद में तीर्थकर के समीप में, इनके अभाव मे गणधर के समीप में, इनके अभाव में चौदह पूर्वधारी के समीप मे, इनके अभाव मे दशपूर्वधारी के समीप मे, इनके भी अभाव में वटवृक्ष, अश्वत्थ- पीपल वृक्ष, अथवा अशोक वृक्ष के समीप सिद्ध परमात्मा को साक्षी करके जिनकल्प को स्वीकार करता है । उस समय यह अपने गच्छ में रहने वाले वालवृद्ध साधुओं से खमत खामणा करते है । पश्चात् निःशल्य एव निकषाय होकर अपने गच्छ के साधु आदिको को यह शिक्षा देता है कि आप - लोग भी इसी तरह से करे इसमें प्रमाद करना ठीक नही है । गग की जो मर्यादा है उसका उल्लघन नही करना । इत्यादि शिक्षा देकर फिर वह गच्छ निर्गत हो जाता है। साधु वर्ग जब तक वह दिखता रहता है तबतक उसके पीछे २ चलता रहता है और जब वह दिखलाई नहीं पड़ता तब सब पीछे वापिस लौट आते है ।
ત્રીત કરે છે એના અભાવમા પેાતાના ગણને એકત્રીત કરે છે બાદમા તીર્થ કરની સમીપમા, એના અભાવમા ગણધરની સમીપમા, તેના અભાવમા ચૌદ પૂર્ણાંધારીની સમીપમા, તેના અભાવમા દશપૂર્વધારીની સમીપમા, તેના પણ ભાવમા વડવ્રુક્ષ, આાપાલવ, પીપળે અથવા અશોકવૃક્ષના સમીપ સિદ્ધ પરમાત્માને સાક્ષી રાખીને જીનકલ્પના સ્વીકાર કરે છે. આ સમયે તે પેાતાના ગચ્છમા રહેલા ખાળ-વૃદ્ધ સાધુએથી ખમત ખામણા કરે છે પછી નિ શત્ય અને નિષ્કષાય થઈને પેાતાના ગચ્છના સાધુ આદિને એવી શિખામણ આપે છે કે, આપ લેાકેાએ પણ આજ રીતે કરવુ તેમા પ્રમાદ કરવે ઠીક નથી ગણુની જે મર્યાદા છે તેનુ લઘન કરવુ નહીં ઈત્યાદિ શિખામણુ આપીને પછી તે ગુચ્છ નિત થઈ જાય છે જ્યા સુધી તે દેખાય છે ત્યા સાધુવગ તેની પાછળ પાછળ ચાલતા રહે છે અને જ્યારે તે દેખાતા ખધ થાય છે ત્યારે સઘળા પાછા કરે છે