________________
___३०३
प्रियदर्शिनी टीका अ०२ गा ७ शीतपरीपहजय
अय भावः-शीते महत्यपि पतति सति जीर्णवसन परित्राणवर्जितो नाफल्प्यानि वसनानि गृहीयात् शीतत्राणाय । भागमविहितेन विधिना एपणीयमेव यथाकल्प गवेपयेत् परिभुश्रीत पा । नापि शीतातोऽग्नि ज्वालयेत् , अन्यज्ञालितं वा नासेवेत । एवमनुतिष्ठता शीतपरोपहजयः कृतो भरतीति ।।
अत्र 'भिक्खू' इत्यनेन निरवद्यभिक्षाग्रहणशीलत्व सूचितम् । अत्र दृष्टान्तः
चतुर्थारके-राजगृहे नगरे चलारः कुरेरदत्तवेष्ठिपुत्राः कुवेरसेन-कुवेरमित्रकुवेखल्लभ-कुरेरमियनामानो भद्रगुप्ताचार्यसमीपे जिनोक्त धर्म श्रुत्वा प्राजिताः।
इस का भाव यह है कि जर शीतकाल मे शीत पडता है उस समय जीर्णवस्त्र वाला एवशीत की रक्षा के साधनो से रहित साधु अकल्पनीय वस्त्रों को शीत की रक्षा निमित्त ग्रहण नहीं करे। आगम में विहित विधिके अनुसार जो एपणीय हों तथा साधु के लिये कल्पनीय हों उन्हें ही ग्रहण करे। ठड से पीडित होने पर भी अग्नि को न जलावे तथा दूसरों द्वारा जलाई गई अग्नि का भी सेवन नहीं करे। ऐसा करने से ही साधु शीतपरिषहविजयी माना जाता है। गाथा में रहे हुए-भिक्खूपद से सूत्रकार 'भिक्षु को निरवद्य भिक्षा ही ग्रहण करना चाहिये ' यह सूचित करते हैं।
इस विषय पर यहा दृष्टान्त दिया जाता है-राजगृह नगरमें कुवेरदत्त नामक एक सेठके कुवेरसेन, कुवेरमित्र, कुवेरवल्लभ, कुवेरप्रिय
આને ભાવ એ છે કે, જ્યારે શીતકાળમા ઠડી પડે છે એ સમયે જીણું વસ્ત્ર વાળા અને ઠંડીની રક્ષાના સાધનોથી રહિત સાધુ અકલ્પનીય વસ્ત્રોને ઠડીની રક્ષા નિમિત્તે ગ્રહણ ન કરે આગમમાં કહેવાયેલ વિધિ અનુસાર જે એષણીય હોય તથા સાધુ માટે કલ્પનિય હોય તેને જ ગ્રહણ કરે ઠંડીથી પિડીત હોવા છતા પણ અગ્નિને પ્રગટાવે નહી તથા બીજાઓ દ્વારા પ્રગટાવવામાં આવેલ અગ્નિનું પણ સેવન ન કરે આ રીતનું વર્તન રાખનાર સાધુ શીતપરીષહવિજયી भानपामा मावे के माथामा २९सा “भिक्खू" ५४थी सूत्रा२ सेम सूचित કરે છે કે, “ભિક્ષુએ નિરવઘ ભિક્ષા જ ગ્રહણ કરવી જોઈએ ”
આ વિષય ઉપર અહી ઉછાત કહેવામા આવે છે
ચેથા આરામા–રાજગહ નગરમાં કુબેરદત્ત નામને એક શેઠ હતા જેને કુબેરસેન, કુબેરમિત્ર, કુબેરવલ્લભ અને કુબેરપ્રિય નામે ચાર પુત્ર હતા આ