________________
निरयावलिका सूत्रे
छाया—ततः ग्वलु सा सोमा ब्राह्मणी यत्रैव राष्ट्रकूटस्तत्रैव उपागता करतल० एवमवादीत एवं खलु मया देवानुप्रियाः ! आर्याणामन्तिके धर्मो निशान्तः (श्रुतः) सोऽपि च खलु धर्म इष्टो यावद अभिरुचितः, ततः खलु अहं देवानुमियाः ! युष्माभिरभ्यनुज्ञाता सुव्रतानामार्याणां यावत् प्रत्रजितम् । ततः खलु व राष्ट्रकूटः सोमां ब्राह्मणीमेयमवादीत् मा खलु देवानुमिये ! इदानीं मुण्डा भूत्वा यावत् मब्रज, भुङ्क्ष्य तावद् देवानुप्रिये ! मया सार्द्धं, विपुलान भोग भोगान, ततः पचाद्युक्तमोगा सुत्रतानामार्याणामन्तिके मुण्डा यावत् पव्रज । ततः खलु सा सोमा ब्राह्मणी राष्ट्रकूटस्य एतमर्थ प्रतिश्रृगोति । ततः खलु सा सोमा ग्रामणी स्नाता यावत् सर्वालङ्कारभूपित
३०८
'तपणं सा' इत्यादि
उसके बाद वह सोमा ब्राह्मणी राष्ट्रकटके पास आवेगी और हाथ जोडकर इस प्रकार कहेगी हे देवानुप्रिय ! मैले आर्याओंके समीप धर्म सुना । वह धर्म भी मुझे इप्रिय और हितकारक जान पड़ा और अच्छा लगा, इसलिये हे देवानुप्रिय ! मेरी इच्छा है कि तुमसे आज्ञा लेकर मै उन आर्याओं के पास जाउँ, और दीक्षा ग्रहण करूँ । सोमा ब्राह्मणका ऐसा वचन सुनकर राष्ट्रकुट उससे कहेगाहे देवानुप्रिये ! अभी तुम मुण्डित होकर प्रब्रजित मत होओ ! हे देवानुप्रिये ! अभी तुम मेरे साथ विपुल भोगोंका भोग करो । उसके बाद भुक्तभोगा होकर सुवना आर्याके पास प्रव्रजित होना । सोमा ब्राह्मणी राष्ट्रकूटकी इस सलाहको मान जायगी। बाद में वह सोमा ब्राह्मणी स्नान करके सभी प्रकारोंके अलङ्कारोंसे अलङ्कृत
" तणं सा' इत्याहि
ત્યાર પછી તે સેમા બ્રાહ્મણી રાષ્ટ્રકૂટની પાસે આવશે અને હાથ જોડીને આ પ્રકારે કહેશે ~હે દેવાનુપ્રિય ! મેં આય પાસેથી ધર્મોનું શ્રવણ કર્યું તે ધ પણ મને ઇષ્ટ પ્રિય અને હિતકારક લાગ્યા ને સારા પણ જણાયે છે માટે હું દેવાતુપ્રિય! મારી ઇચ્છા છે કે તમારી આજ્ઞા લઇને હું તે આર્યાઓ પાસે જાઉં અને દીક્ષા ગ્રહુ કરૂ સામા બ્રહ્માણીના એવા વચન સાભળી રાષ્ટ્રકૂટ તેને કહેશે ~~
હું દેવાનુપ્રિયે । હાલ તુ મુઠિત થને પ્રત્રજિત ન થા હૈ દેવાનુપ્રિય ! હાલ તા મારી સાથે વિપુલ ભેગેને ભગવ ત્યાર પછી ભુકતભેગા થઇ સુત્રતા આર્યાની પાસે પ્રજિત જે સેમા બ્રાહ્મણી રાષ્ટ્રકૂટની આ સલાહને માની જશે પછી તે સેમા બ્રાહ્મણી સ્નાન કરીને તમામ જાતના ઘરેણા-ગાાથી અલકૃત ઇ દાસીઓની