SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ सुन्दरबोधिनीटीका वर्ग ३ अ. ४ बहुपुत्रिकादेवीवर्णनम् शरीरा चेटिकाचक्रवालपरिकीर्णा स्वस्माद् गृहात प्रतिनिष्क्रामतिः, प्रतिनिष्क्रम्य विभेलं संनिवेशं मध्यमध्येन यत्रैव सुव्रतानामार्याणामुपाश्रयस्तत्रैव उपागच्छति, उपागत्य सुव्रतां आया वन्दते नमस्यति पर्युपास्ते । ततः खलु ताः सुत्रताः आर्याः सोमायै ब्राह्मण्यं विचित्रं केवलिपज्ञप्तं धर्म परिकथयन्ति, यथा जीवा वध्यन्ते । ततः खलु सा सोमा ब्राह्मणी सुव्रतानामार्याणामन्तिके यावद् द्वादशविधं श्रावकधर्म प्रतिपद्यते, प्रतिपद्य सुव्रतां आया वन्दते नमस्थिति, वन्दित्वा नमस्थित्वा यस्या एव दिशः प्रादुर्भूता तामेवदिशं प्रतिगता । ततः खलु सा सोमा बाह्मणी श्रमगोपासिका जाता अभिगत० यावत् आत्मानं भावयन्ती विहरति । हो दासियोंके समूहसे घिरी हुई अपने घरसे निकल कर विभेल सन्निवेशके मध्य भागसे होती हुई सुव्रता आर्याओंके उपाश्रयमें आयेगी । आकर बह सुव्रता आर्याको वन्दन और नमस्कार कर सेवा करेगी। उसके बाद वे सुनता आर्या उस सोमा ब्राह्मणीको अनेक प्रकारले विचित्र केवली प्रजह धर्मका उपदेश करेगी-'जिस प्रकार जीव कमसे बद्ध होते हैं और मुक्त होते हैं। इस प्रकार केवलि प्ररूपित धर्म सुनकर वह सोमा ब्राह्मणी सुनता आर्याके पाल यावत् बारह प्रकारका श्रावक धर्मको स्वीकार करेगी। बाद उन आर्यांओंकों चन्दन नमस्कार कर जिम दिशासे आयेगी उसी दिशामें लौट जायगी। तदन्तर वह सोमा ब्राह्मणी श्रमणोपासिका बनेगी । और सभी जीव अजीव आदि तत्वोंको जानकर श्रावकत्रतसे आत्माको મડળીમાં ઘેરાઈને પોતાના ઘરમાંથી નીકળી બિભેલ સન્નિવેશના મધ્ય ભાગમાથી થઈને સુત્રતા આર્યાઓના ઉપાશ્રયમાં આવશે આવીને તે સુવ્રતા આર્યાને વંદન નમસ્કાર કરી સેવા કરશે ત્યાર પછી તે સુવ્રતા આર્યા તે મા બ્રાહ્મણીને વિચિત્ર કેવલી પ્રજ્ઞસ ધર્મને અનેક પ્રકારે ઉપદેશ કરશે જે પ્રકારે જીવ કર્મથી બધાય છે અને મુકત થાય છે ઈત્યાદિ કેવલી પ્રરૂપિત ધર્મ સાભળીને તે તેમાં બ્રાહ્મણી સુત્રના આર્થીઓની પાસે બાર પ્રકારના શ્રાવકધર્મનો સ્વીકાર કરશે. પછી તે આર્યાઓને વદન-નમસ્કાર કરીને જે દિશાથી તેઓ આવી હશે તે દિશામાં પાછી જશે. ત્યાર પછી તે સોમા બ્રાહ્મણી શ્રમણ ઉપાસિકા બનશે અને બધા જીવ અજીવ આદિ તત્ત્વોને જાણી શ્રાવક વ્રતથી આત્માને ભાવિત કરંતી વિશે ત્યાર
SR No.009351
Book TitleNirayavalikasutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages437
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari, agam_nirayavalika, agam_kalpavatansika, agam_pushpika, agam_pushpachulika, & agam_vrushnidasha
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy