________________
मागचन्द्रिका टीका-घटकार-चित्रकारा-भयकुमार-श्रेष्ठिदृष्टान्ताः ८०७ - अथ पारिणामिक्या बुद्धेदाहरणानि प्रदर्श्यन्ते (पृ०३१४)। प्रायां वयोविपाक
जन्योबुद्धिविशेषः पारिणामिकी बुद्धिः । तत्राभयकुमारदृष्टान्तः प्रथमः प्रोच्यते. अभयकुमारेण यच्चण्डपद्योताद् वरचतुष्टयं याचितम् , यच्चचण्डप्रधोतं बद्ध्या , नगरमध्येनाऽऽरटन्तं नीतवानित्यादि ।
॥ इति प्रथम अभयकुमारदृष्टान्तः॥१॥ अथ द्वितीयः श्रेष्ठिदृष्टान्तः
कोऽपि श्रेष्ठी स्वभार्याया दुश्चारित्रमालोक्य दीक्षां गृहीतवान् । इतश्च तस्याः परपुरुषसमागमेन गर्भो जातः । तदनन्तरं राजपुरुषैः सा राजान्तिकं समानीता। तस्मिन्नेवकाले एक मुनिविहारक्रमेण तस्माद् ग्रामान्निगतः सा तमालोक्य राजपुरुषाणां समक्षं ब्रूते-हे मुने ! अयं गर्भस्त्वदीयोऽस्ति, त्वमेनं विहाय ग्रामान्तरं
अब यहां से पारिणामिक बुद्धि के उदाहरण कहते हैं पृ० ३१४
जो बुद्धि प्रायः वय के विपाक से उत्पन्न होती है उसका नाम पारिणामिकी बुद्धि है । इस पर सर्व प्रथम अभयकुमार का दृष्टान्त हैअभयकुमार ने चण्ड प्रद्योतन से चार वर मांगे थे। फिर बाद में उसको उसने बांध लिया था, और बांध कर वह उसको नगरके बीचसे चिल्लाते हुए ले गया था। इत्यादि ॥१॥
दूसरा श्रेष्ठि दृष्टान्त-किसी सेठ ने अपनी पत्नी का दुश्चारित्र देखकर दीक्षा लेली। इधर वह परपुरुष के साथ समागम करने से गर्भवती हो गई। राजपुरुषों ने जब इस की यह हालत देखी तो वे उसको राजा के पास ले चले। जब वे उस को ले जा रहे थे कि इतने में उस ग्राम से विहार करते हुए कोई एक मुनिराज जा रहे थे। उन्हें देखकर उसने राजपुरुषोंके
હવે અહીંથી પરિણામિક બુદ્ધિનાં ઉદાહરણ આપે છે–પૃ. ૩૧૪)
જે બુદ્ધિ સામાન્ય રીતે વયના વિપાકથી ઉત્પન્ન થાય છે તેને પરિણામિક બુદ્ધિ કહે છે. તે વિષે પહેલું અભયકુમારનું દષ્ટાંત છે
અભયકુમારે ચડપ્રદ્યોત પાસેથી ચાર વચન માગ્યાં હતાં. પછી તેણે તેને બાંધી લીધું હતું, અને બાંધીને તે તેને રડતે રડતે નગરની વચ્ચેથી લઈ ગયે હતો. ઈત્યાદિ છે ૧ છે
બીજું શ્રેષ્ઠિદષ્ટાંત-કઈ શેઠે પિતાની પત્નીનું દુશ્ચરિત્ર જોઈને દીક્ષા લઈ લીધી. હવે તે પરપુરુષ સાથે સમાગમ કરવાથી ગર્ભવતી થઈ રાજપુરુ
એ જ્યારે તેની એવી હાલત જોઈ ત્યારે તેઓ તેને રાજા પાસે લઈ જવા લાગ્યા. જ્યારે તેઓ તેને લઈને જતાં હતાં ત્યારે જ તે ગામથી વિહાર કરીને કઈ એક મુનિરાજ જતાં હતાં. તેમને જોઈને તે સ્ત્રીએ રાજપુરુષની સામે જ