________________
દ્
अथैकादशो घटकारदृष्टान्तःकुम्भकारः स्वविज्ञानप्रकर्षप्राप्तः प्रथमतः प्रमाणयुक्तां मृदं गृह्णाति । ॥ इत्येकादश घटकारष्टान्तः ॥ ११ ॥
अथ द्वादशचित्रकारदृष्टान्तः
नन्दीसत्रे
निपुणचित्रकार चित्रस्य भूमिममित्वा चित्रप्रमाणं जानाति, वर्णकुञ्चिकायां तावन्मात्रमेव वर्णं गृह्णाति, यावन्मात्रस्य तस्य प्रयोजनम् ।
॥ इति द्वादशचित्रकार दृष्टान्तः ॥ १२ ॥ ॥ इति कर्मजाया बुद्धेरुदाहरणानि ॥ १२ ॥
दसवां आपूपिकदृष्टान्त-जो व्यक्ति मालपुआ के निर्माण कार्य में निष्णात होता है वह उसकी तौल किये बिना ही उसका प्रमाण कर लेता है और ग्राहक जितनी तौल का उससे मांगता है वह विना तौले ही ठीक उतना ही उसको दे देता है ॥ १० ॥
ग्यारहवां घटकार दृष्टान्त---घट कार्य के बनाने में जो कुंभकार निष्णात होता है वह पहिले से ही जितने प्रमाण का घट बनाना चाहता है उतने प्रमाण की मिट्टी ले लेता है ॥ ११ ॥
बारहवां चित्रकारदृष्टान्त - निपुण चित्रकार चिकके स्थानका नाप किये बिना ही उसके प्रमाण को जान लेता है । और जितना रंग उसके निर्माण कार्य में खर्च होना होता है उतना ही रंग वह अपनी कुञ्चिका में भरता है ॥ १२ ॥
॥ ये कर्मजावुद्धिके उदाहरण हुए || ३ ||
દસમું આપૂપિકદૃષ્ટાંત—જે વ્યક્તિ માલપુઆ મનાવવામાં નિષ્ણાત હાય છે, તે તેનું વજન કર્યા વિના જ પ્રમાણ નક્કી કરી શકે છે. અને ગ્રાહક જેટલા વજનના માલપુઆ તેની પાસે માગે છે એટલા જ તે તાલ કર્યો વિના જ તેને
આપે છે. ! ૧૦ ||
અગીયારમું ઘટકારદૃષ્ટાંત-ઘડા બનાવવાના કામમાં જે કુંભાર નિપુણ હાય છેતે પહેલેથી જ જેવડા માપના ઘડા બનાવવા માગતા હાય એટલા પ્રમાણમાં જ માટી લે છે. ૫ ૧૧ ૫
ખારમું ચિત્રકાર દૃષ્ટાંત-નિપુણ ચિત્રકાર ચિત્રના સ્થાનનું માપ લીધા વિના જ તેનું પ્રમાણ જાણી લે છે. અને તે ચિત્ર નિર્માણુમાં જેટલા રંગની જરૂર પડે તેમ હાય તેટલેા જ રગ તે પેાતાની કુચિકામાં ભરે છે ! ૧૨ ॥ । આ કજામુદ્ધિના ઉદાહરણેા થયાં ૫ રૂ।