________________
૭૨૬૮
नन्दी सूत्रे
अथ प्रभाते दरिद्रपुरुषं गृहीत्वा सर्वे राजकुलं गताः । राजकुमारः सर्वेषां भाषणं श्रुत्वा दरिद्रपुरुषं पृच्छति - किमेतेषां भाषणं सत्यम् ?, दरिद्रपुरुषः सदैन्यं ब्रूते - महाराज ! यदेते वदन्ति - तत् सत्यमपि । ततो राजकुमारः दरिद्रपुरुषं प्रतिजातानुकम्पस्तस्य मित्रमत्रवीत् - एप तुभ्यं वृषभौ दास्यति किं तु तवाक्षिणी उत्पाटयिष्यति, एष तदैवानृणो जातः, यदाऽनेन समर्पितौ वृषभौ त्वयाऽवलोकितौं । यदि तु त्वया न दृष्टो स्यातां तदाऽयमपि स्वगृहं न गच्छेत् । अयं तु तवसमक्षं वृषभो नीतवान्, अतोऽयं निर्दोषः ? ।
,
के सब नगर में जाकर अपना २ अभियोग इस पर चलाने के लिये कचहरी में उपस्थित हुए। वहां वहीं के राजकुमार मुकद्दमों का निपटेरा किया करते थे । इन लोगों से जब राजकुमार ने कचहरी में आने का कारण पूछा तो सब ने अपना २ जो मामला था वह कह दिया । सबकी पृथक् २ रूप से बात सुनकर राजकुमार ने उस दरिद्रपुरुष से पूछा- कहो, इन सब का जो तुम्हारे विषय में ऐसा २ कहना है वह सत्य है क्या ? हाथ जोड़कर दरिद्रपुरुष ने उससे कहा हा महाराज ! जो कुछ ये कह रहे हैं। वह सब सत्य है । इस प्रकार कह कर उसने जो २ घटनाएँ जिस २ रूप से घटित हुई थी वे सब उस राजकुमार को सुनादी । सुनकर राजकुमार के चित्त में उस के प्रति दयाका भाव जग उठा। राजकुमार ने उस के मित्र से कहा तुम्हारे दोनों बैलों को देने को तैयार है - परन्तु तुम्हें इसे अपनी दोनों आखें उखाडकर देनी पडेगी । कारण - यह तो उसी समय ऋण रहित हो गया- जब इसने तुम्हारे देखते २ दोनों बैलो को तुम्हारे જઈને તે દરદ્ર પર પાત પેાતાની ફરિયાદ કરવા માટે કચેરીમાં ગયા. ત્યાં ત્યાંનાજ રાજકુમારા ફરિયાદો સાંભળી તેમને નિકાલ કરતા હતા. જ્યારે રાજ કુમારે આ લેાકાને કચેરીમાં આવવાનુ કારણ પૂછ્યું ત્યારે તે મધાએ પેાત પેાતાની જે હકીકત હતી તે રજી કરી. તે બધાની અલગ અલગ વાત સાંભળીને રાજકુમારે તે દરદ્રને પૂછ્યું, “કહેા, આ લેાકેાની તારી સામે આ, આ પ્રકારની ફરિયાદ છે, તે શું સાચી છે? રિદ્ર આદમીએ હાથ જોડીને તેમને કહ્યું, “ મહારાજ ! તેઓ જે કઇ કહે છે. તે સત્ય છે. આ પ્રમાણે કહીને તેણે જે જે ઘટનાએ જે જે રીતે બની હતી તે બધી તે રાજકુમારને કહી સંભળાવી. તે સાંભળીને તે રાજકુમારના મનમાં તેને માટે દયા ઉત્પન્ન થઈ. રાજકુમારે તેના મિત્રને કહ્યું, “તે તમારા અને ખળદ આપવાને તૈયાર છે પણ તમારે તેને તમારી અને આંખ કાઢી આપવી પડશે, કારણ કે જ્યારે તેણે તમારા દેખતાં જ તમારા અને ખળઢાને તમારે
66