________________
ज्ञानवद्रिकाटीका-तिलष्टष्टान्टः
૬૮૭
|
देशमब्रुवन | रोह के णोक्तम् - विमधुना राज्ञ उन्मादो जातः, एवं विधोऽपि प्रश्नः संभवति किम् ?, अस्तु । गच्छन्तु सर्वे ब्रुवन्तु राजानम् । भो राजन् ! वयं न गणितज्ञाः, कथमस्माभिस्तिलसंख्या वाच्या, तथापि भवदीयादेशं शिरसि निधाय तदुपमामवलम्व्यकथयामः - ग्रामोपरिभागे नभसि यावत्यस्तारकाः सन्ति तावन्तस्तिला अत्र - तिलराशौ विद्यन्ते । ततो रोहक वचनात् सर्वैर्ग्रामवासिभिस्तथैव राज्ञः समीपे कथितम् । राजा परितुष्टोऽभवत् ।
॥ इति चतुर्थस्तिलदृष्टान्तः ॥ ४ ॥
तलवो कि इसमें कितने तिलकण हैं। राजाकी इस बातकों सुन कर लोगों को बडा आश्चर्य हुआ। साथ में राजाकी आज्ञा अनुल्लंघ्य होती है, इसकी भी उन्हें बडी चिन्ता लग गई । इसका कोई उपाय न देखकर वे रोहक के पास आये और राजा ने जो आदेश दिया था वह यथावत् कह सुनाया । सुनकर रोहक को भी बडा अचंभा हुआ, उसने कहा- क्या राजा को कोई उन्माद का रोग तो नहीं हो गया है जो ऐसी असंभव बान को भी संभवित करने का प्रश्न कर रहा है ? खैर ! कोई चिन्ता नहीं, अब आप लोग जायें और राजा से कहें महाराज ! हम लोग कोई गणितज्ञ तो हैं नहीं जो तिलों को गिनकर उनकी संख्या आप को बतला सकें, फिर भी आपका आदेश शिर पर रखकर इतना कह सकते हैं कि इस ग्राम के ऊपर रहे हुए आकाश में जितने तारे हैं उतने ही तिल इस तिलराशि में मौजूद हैं। रोहक की इस सूझ से सब ग्रामवासी बडे ही प्रसन्न हुए । सब ने जाकर राजा से ऐसा ही कहा ।
દાણા છે તે બતાવા ” રાજાની આ વાત સાંભળીને લેાકેાને ભારે અચરજ થઈ. વળી રાજાની આજ્ઞા અનુલ્લંઘ્ય હાય છે તેની પણ તેમને મેાટી વિમાસણુ થઈ પડી. તેના કોઇ ઉપાય ન સમજાવાથી તે રાહકની પાસે ગયા અને રાજાએ જે આદેશ આપ્ટેા હતેા તે સંપૂર્ણ રીતે કહી સ ંભળાવ્યો. તે સાંભળીને રાહકને પણ ઘણી નવાઈ થઈ. તેણે કહ્યુ, “શું રાજાને કૈાઈ ઉન્માદના રાગ તા નથી થયાને કે જેથી તે આવી અશકય વાતને પણ શકય કરવાના પ્રશ્ન પૂછી રહેલ છે! ખેર ! કોઈ ચિંતા નહીં, હવે આપ લોકો જાવ અને રાજાને કહે કે મહારાજ! અમે એવા ગણિતજ્ઞ તા નથી કે તલને ગણીને તેની સંખ્યા આપને બતાવી શકીએ, છતાં પણ આપની આજ્ઞા માથે ચડાવીને એટલું કહી શકીએ છીએ કે આ ગામની ઉપર રહેલ આકાશમાં જેટલા તારા
છે, એટલા જ તલ આ તલના ઢગલામાં મેાજૂદ છે. ” રાહકની આ અક્કલ જોઇને ગામવાસીઓ ઘણા ખુશી થયા. બધાએ જઈને રાજાને એ પ્રમાણે જ