________________
६८६
नन्दी
भवन्ति । एवमन्यकुक्कुटाभावेऽपि राजकुक्कुटं युध्यमानं विलोक्य ग्रामवासिनः पुरुषाः सा रोहस्य बुद्धिं प्रशंसन्ति स्म । ततस्तै रसौ राजकुक्कुटो राज्ञे सम- र्पितः । द्वितीयरहितस्यापि कुक्कुटस्य पूर्ववद् युद्धकरण निरीक्ष्यराजा सुप्रसन्नो जातः । ॥ इति तृतीयो कुक्कुटदृष्टान्तः ॥ ३ ॥
अथ तिलदृष्टान्तः
अथान्यदा पुनरसौ नृपस्तद्ग्रामनिवासिनः पुरुषानादिष्टवान् - युष्माकमग्रेयस्तिलराशिरस्ति तत्र कियन्तस्तिलाः सन्तीति तिलान् गणयित्वा शीघ्रं ब्रूत । राज्ञेवमादिष्टास्तद्यामनिवासिनो लोकाश्चिन्तिता अभवन् । ततस्ते रोहकान्तिकमागत्य राजा
राजकुक्कुट को तिर्यंच होने के नाते इतना भान तो था ही नहीं कि, यह मेरा ही प्रतिबिम्ब है । मैं किस के साथ झगड रहा हूं ? कुक्कुट को इस तरह अन्य कुक्कुट के अभाव में भी युद्ध करता देखकर ग्रामवासियों को रोहककी बुद्धि पर बडा आश्चर्य हुआ । सबों ने मिल कर उसकी बड़ी सराहना की। कुछ दिनों बाद जब वह कुक्कुट युद्धकारी बन गया तो उन ग्रामवासियों ने उसे राजा के पास वापिस भेज दिया। राजा ने भी जब कुक्कुट की इस स्थिति का अवलोकन किया तो वह बड़ा ही संतुष्ट हुआ ॥ ३ ॥
॥ यह तीसरा कुक्कुट दृष्टान्त हुआ ॥ ३ ॥ चौथा तिल दृष्टान्त
एक समय की बात है कि राजा ने उन ग्रामवासियों से ऐसा कहा कि भाईयों! आप लोगों के समक्ष जो यह तिल की राशि पड़ी हुई है, सो
એટલું ભાન તે। ન હતું કે તે તેનુ ં જ પ્રતિબિંબ છે, અને પાતે કેાની સાથે લડી રહ્યો છે, આ રીતે બીજો કૂકડા ન હેાવા છતાં પણ પ્રતિબિંખને કૂકડા માનીને તેની સાથે રાજાના કૂકડાને યુદ્ધ કરતા જોઈ ગામના લોકોને રાહકની
બુદ્ધિ માટે ઘણું અચરજ થયું. બધાએ મળીને તેની બુદ્ધિની ઘણી પ્રશંસા કરી કેટલાક દિવસે પછી તે કૂકડો યુદ્ધકળામાં પ્રવીણ થઈ ગયા, ત્યારે ગામવાસીઓએ તેને રાજાની પાસે પાછા મેાલી દીધેા. રાજાએ પણ જ્યારે ફૂંકડાની તે સ્થિતિનું અવલેાકન કર્યું" તે તે ઘણા સ તેાષ પામ્યા ॥૩॥
॥ मा त्रीभुंडानुं दृष्टांत सभाप्त ॥ ३ ॥
८८
ચોથું તલનું દૃષ્ટાંત——
એક સમયની આ વાત છે. રાજાએ ગામવાસીઓને એવુ કહ્યુ કે, ભાઇ, આપની પાસે આ જે તલના ઢગલા પડચેા છે તેમાં તલના કેટલા