________________
ज्ञानन्द्रिका टीका-द्वादशाङ्ग विराधनाऽऽराधना जनित फलवर्णनम्.
६५५
पाठादिलक्षणया सूत्राज्ञया विराध्य भूतकालेऽनन्ता जीवा नरकतिर्यङ्मनुज देवगतिगनां भाव जमालिवत् अनुपर्यटन | पुनरभिनिवेशवशात् अन्यथा प्ररूपणादिलक्षणया अर्थाज्ञया विराध्यजीवा गोठमाहिल - दण्डि - त्रयोदशपथधारि (तेरहपंथी) प्रभृतीवत् चतुरन्त संसारकान्तारमनुपर्यटन् । सूत्रार्थोभयाज्ञया च विराध्याऽनन्ता जीवाश्चतुर्गतिक संसारकान्तारमनु पर्यटन् । इत्येतं द्वादशाङ्गं गणिपिटकं प्रत्युत्पन्नेकाले वर्तमानकाले परीता जीवाः संख्याता जीवाः, यावत्पर्यटन्ति, एवं भविष्यकालेऽपि जिनाज्ञां विराध्य पर्यटिष्यन्ति ।
मूलम् - इच्चेइयं दुवालसंगं गणिपिडगं तीए काले अनंता जीवा आणाए आराहित्ता चाउरंतं संसारकंतारं वीईवइंसु । इच्चेइयं दुवालसँगं गणिपिडगं पडुप्पण्णकाले परित्ता जीवा भूतकाल में जमालि की तरह अनंत जीव ऐसे हुए हैं कि जिन्हों ने दुरभिनिवेश वश अन्यथा प्ररूपणा आदि द्वारा सूत्राज्ञा की विराधना की है । इस विराधना जन्य पाप का परिणाम उन्हों ने चतुर्गतिरूप भयंकर संसार कान्तार में परिभ्रमण करने रूप में ही पाया है । तथा गोष्ठमाहिल, दंडी, तेरहपंथी आदि कितनेक ऐसे जीव हुए हैं जिन्होंने सूत्रार्थ की आज्ञा का खोटे अभिप्रायवश अन्यथा प्ररूपण किया है । इस भयंकर विराधना जन्य पाप का परिणाम उन्हें भी यही भोगना पडा है । तथा सूत्र अर्थ और उभय की आज्ञा की जिन्होंने विराधना की है ऐसे भी अनेक जीव हुए हैं, और उन्हें भी इस विराधाजन्य पाप का परिणाम यही भोगना पडा है । इसी तरह इस द्वादशांगरूप गणिपिटक की दुरभिनिवेश वश अन्य था प्ररूपणा कर के इस वर्तमानकाल में भी कितनेक
એવાં જીવા થયાં છે કે જેમણે દુિિભનવેશ વશ ખીજી રીતે પ્રરૂપણા આદિ દ્વારા સૂત્રાજ્ઞાની વિરાધના કરી છે. એ વિરાધના જન્ય પાપને પરિણામે તેમને ચતુ ગતિરૂપ ભયંકર સંસારવનમાં પરિભ્રમણ કરવુ પડયુ છે. તથા ગેાષ્ઠમાહિલ, દંડી, તેરહપ થી, આદિ કેટલાક એવાં જીવા થયાં છે કે જેમણે સૂત્રાની આજ્ઞાનુ ખાટાં અભિપ્રાયને કારણે જુદી રીતે પ્રરૂપણ કર્યું” છે. એ ભયંકર વિરાધના જન્ય પાપનું પરિણામ તેમને પણ અહી ભાગવવું પડયુ છે. તથા સૂત્ર અર્થ અને મને આજ્ઞાની જેમણે વિરાધના કરી છે એવાં પણ અનેક થયાં છે અને તેમને પણ આ વિરાધના જન્ય પાપેાની એજ પરિણામ ભાગવવું પડયું છે. એજ પ્રકારે આ દ્વાદશાંગરૂપ ગણિષિટકની દુભિનિવેશ વશ ખીજી રીતે પ્રરૂપણા કરીને આ વર્તમાન કાળમાં પણુ કેટલાંક એવાં જીવ છે કે જે ચતુતિવાળા