________________
४६४
__तथा क्षेत्रतः खलु पञ्च भरतानि, पञ्च ऐरवतानि प्रतीत्य, सादि सपर्यवसितम् । तथाहि-तेपु क्षेत्रेषु अवसर्पिण्यां सुपमदुःपमापर्यवसाने, उत्सर्पिण्यां तु दुःषमसुषमापारम्भे तीर्थकरधर्मसंघानां तत्पथमतयोत्पत्तेः सादि भवति, एकान्तदुःषमादौकाले च तदभावात् सपर्यवसितं-अन्तसहितं भवति । तथा-महाविदेहान् प्रतीत्य अनाद्यपर्यवसितं, तत्र प्रवाहरूपेण तीर्थकरादीनां व्यवच्छेदाभावादिति भावः 'महाविदेहाई' इत्यत्र सौत्रत्वान्नपुंसत्यम् । इस प्रकार से भूत, भविष्यत् एवं वर्तमानकालमें कोइ न कोइ पुरुष इस सम्यक्श्रुत का धारक बना ही रहता है, अतः प्रवाहरूप से वर्तमान रहने के कारण काल की तरह यह अनादि अनंत रूप माना जाता है। इस तरह द्रव्य की अपेक्षा सम्यकूश्रुतमें कथंचित् सादि सांतता और कथंचित् अनादि अनंतता सूत्रकारने प्रकट की है १। ___अब क्षेत्र की अपेक्षा वे इसे स्पष्ट करते हैं-पांच भरतक्षेत्र, एवं पांच ऐरवत क्षेत्रमें अवसर्पिणीकाल के सुषमदुष्षमा आरा के अन्तमें, तथा उत्सर्पिणी के दुष्षम सुषमा आरा के प्रारंभमें तीर्थकर, धर्म एवं संघ की सर्वप्रथम उत्पत्ति होती है, इस अपेक्षा यह सम्यकश्रुत सादि है और एकान्ततः दुःखस्वरूप दुषमादि कालमें तीर्थकर आदिका सर्वथा अभाव हो जाता है इस कारण यह सम्यकश्रुत-पर्यवसित-अन्त सहित भी है। तथा पांच महाविदेह क्षेत्रों में सदाचतुर्थकाल वर्तमान रहता है। इस अपेक्षा वहां तीर्थंकर आदिका सदा सद्भाव माना गया है, इसलिये
આવે છે. તે આ પ્રકારે-ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળમાં કઈને કઈ પુરુષ - આ સમ્યફતને ધારક બની રહે છે જ, તેથી પ્રવાહરૂપે વર્તમાન રહેવાને
કારણે કાળની જેમ તે અનાદિ અનંતરૂપ મનાય છે. આ રીતે દ્રવ્યની અ૬ ક્ષાએ સમ્યકકૃતમાં કંઈક સાદિ સાંતતા અને કંઈક અનાદિ અનંતતા સૂત્રકાર प्रगट ४३री छ. (१) - હવે ક્ષેત્રની અપેક્ષાએ તેને સ્પષ્ટ કરે છે-પાંચ ભરતક્ષેત્ર અને પાંચ ઐરાવત ક્ષેત્રમાં અવસર્પિણી કાળના સુષમદષમા આરાના અંતે, તથા ઉત્સણીના દુષમ સુષમા આરાના પ્રારંભમાં તીર્થકર, ધર્મ અને સંઘની સર્વ પ્રથમ ઉત્પત્તિ થાય છે, તે અપેક્ષાએ આ સમ્યકકૃત સાદિ છે. અને એકાન્તતઃ દુઃખ સ્વરૂપ દુષમાદિ કાળમાં તીર્થકર આદિને સર્વથા અભાવ થઈ જાય છે. તે કારણે આ સમ્યકૃત-પર્યવસિત–અંત સહિત પણ છે, તથા પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં સદા ચતુર્થીકાળ વર્તમાન રહે છે. એ અપેક્ષાએ ત્યાં તીર્થકર આદિને સદા