________________
४८३
मानन्द्रिका टीका-सम्यकश्रुतमेदाः
अतस्तत्तुल्यतापत्तिः स्यादत आह-सवण्णूहिं सव्वदरिसीहिं '-सर्व ज्ञैः सर्वदर्शिभिरिति । ते तु ऋषयो न भवन्ति सर्वज्ञाः-सर्वद्रव्यप्रदेशपर्यायज्ञानाभावात् , तथा ते सर्वदर्शिनोऽपि न भवन्ति, फलमूलानिलाद्याहारकरणेन सर्वप्राणिष्वात्मतुल्यदृष्टयभावात् ।
तदेवं द्रव्यास्तिकपर्यायास्तिकनयमतानुसारिपरिकल्पितमुक्तेभ्यो भिन्नास्तीर्थकरा इत्युक्तम् ॥ सू० ४०॥
यदि अतीत, अनागत एवं प्रत्युत्पन्नविषयों का जानना अहंत होने में कारण माना जाय तो व्यवहारनय की मान्यता के अनुसार चलने वाले कितनेक व्यक्तियों द्वारा कल्पित ऋषियों में भी अहंतता आजावेगी। इस तरह इनके साथ तुल्यता की आपत्ति खड़ी ही रहती है।
उत्तर-इस तरह से भी तुल्यता की आपत्ति नहीं आती है, कारण सूत्र में इस बात की निवृत्ति के लिये “सवण्णूहिं सब्वदरिसीहिं" ये पद रक्खे गये हैं । ये पद यह स्पष्ट करते हैं कि तीर्थंकर अहंत ही सर्वज्ञ
और सर्वदर्शी हैं, ये ऋषिजन नहीं । इनमें सर्वज्ञता इसलिये नहीं आती है कि ये समस्त जीवादिक द्रव्यों के प्रदेश और उनकी पर्यायों के ज्ञाता नहीं होते हैं । तथा सर्वदर्शित्व इसलिये नहीं आता है कि ये फलमूल आदि का आहार करते हैं। फलमूल आदि के आहार करने वालों में समस्त प्राणियों के साथ आत्मतुल्यता की दृष्टि नहीं रहती हैं । इस तरह द्रव्यार्थिक एवं पर्यायार्थिकनय की मान्यता के अनुसार परिकल्पित
જે ભૂત, ભવિષ્ય અને વર્તમાન વિષયને જાણવા તે હેત થવામાં કારણરૂપ મનાય તે વ્યવહાર નયની માન્યતા પ્રમાણે ચાલનાર કેટલીક વ્યક્તિએ દ્વારા કલ્પિત વાષિઓમાં પણ અહંતતા આવી જશે. આ રીતે તેમની સાથે તુલ્યતાની મુશ્કેલી આવી જ પડે છે ?
ઉત્તર–આ રીતે પણ તુલ્યતાની મુશ્કેલી આવતી નથી કારણ કે સૂત્રમાં ते पातना निरा४२११ माटे “सव्व ण्णूहि सब दरिसीहिं"। यह भूश्यां छ. એ પદે એ સ્પષ્ટ કરે છે કે તીર્થકર અહંત જ સર્વજ્ઞ અને સર્વદર્શી છે, એ કષિજન નથી. તેમનામાં સર્વજ્ઞતા એ કારણે આવતી નથી કે તેઓ સમસ્ત જીવાદિક દ્રવ્યોના પ્રદેશ અને તેમની પર્યાના જાણકાર હોતા નથી. તથા સર્વદશિત્વ તે કારણે આવતુ નથી કે તેઓ ફળમૂળ આદિને આહાર કરે છે. લિમૂળ આદિને આહાર કરનારમાં સમસ્ત પ્રાણીઓની સાથે આત્મતુલ્યતાની દષ્ટિ રહેતી નથી. આ રીતે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયની માન્યતા પ્રમાણે