________________
ક
આંહી રહીને છગનભાઇએ ગામઠી શાળામાં અભ્યાસ કર્યાં. ત્યાર ખાદ સુપ્રસિદ્ધ દાનવીર સર ચિનુભાઈની માધુભાઈ મીલમાં માસિક ફક્ત ચાર રૂપીઆના પગારે નેકરીમાં દાખલ થયા. ધર્મનિષ્ઠતા, પ્રમાણિકતા અને કાર્યદક્ષતાને કારણે તેમણે શેઠશ્રી સર ચીનુભાઈના પ્રેમ સંપાદન કર્યાં, અને સામાન્ય કામદ્વારમાંથી રૂા. ૭૦૦′ રૂપીયા સાતસેાના માસીક પગારથી ચુરાપીઅન વીવીંગ માસ્તરની જગાએ તેમની નિમણૂક થઈ. તેમની સરળતા અને કાર્યદક્ષતાને કારણે મીજી જગાએથી આવતી વધારે પગારની ઓફર તેમણે નકારી કાઢી. અને જણાવ્યુ` કે નેકરી તેા સર ચીનુભાઈનીજ કરીશ. અને માધુભાઇ મીલમાં ૩૩ વર્ષની એકધારી સરવીસ ખાદ રાજીનામું આપી આત્મકલ્યાણુના મા તરફ વળ્યા. દરમ્યાન તેમના ભાઇ હરગેાવીદભાઈ સ્પીનીગ માસ્તર અને મનસુખભાઇ વીવીંગ માસ્તરની પદવી સુધી પહાંચ્યા. એકવેળા તેએ તેમના ગેારા એફીસર સાથે બેસીને વાત કરી રહ્યા હતા ત્યારે તેમના પિતાશ્રી શામદાસભાઈ તેમને મળવા આવ્યા. પેાતાના પુત્રને ગેારા એફીસરની હરાળમાં એઠલેા જોઇ એમની આંખમાં નાં આંસુ આવ્યાં. અને તેમને ખાત્રી થઈ કે પેાતાના પુત્રોની ઉન્નતી પાછળ શાસનદેવની કૃપા છે. ધર્મો ક્ષતિ રક્ષિત?--- જે ધર્મનું પાલન કરે છે તેનુ રક્ષણ ધર્મ કરે છે એ પ્રમાણે જ બન્યું છે.
જૈન ધર્મના પ્રતાપે તેમનામા યાના ભાવ ઘણા જ ખીલ્યું હતેા. તે સમયમાં રૂપીયા સાતસો માસીક કમાતા આ એફીસર જીવદયાના હેતુસર સવાર પડે ને હાથમાં કુતરાંના રોટલાની જોળી પકડી ઘેર ઘેર માગવા નીકળી પડે. ગામમાંથી ફાટલા ઉઘરાવે, જોળી ખભે નાખી હાથમા ચકલાં કબુતર, ખીસકાલી માટે ચણા અને કીડીઓનાં નઘરાં પુરવા લાટ લઈ ને વગડામાં નીકળી પડે. પશુ પક્ષીએ સમયસર તેમની રાહ જોતા ઉભાં જ હાય, ગામવત્ સર્વભૂતેષુ....ઉક્તિ મુજબ પ્રાણીઓ સાથે મૈત્રી બાંધી તેમની સેવા કચે॰ જતા, અને યથાશક્ય ગરીબગરખાંને પણ સહાય કરતા. તેમાં તેમની નિરભિમાનતા અને જીવયા પ્રત્યેની ઉંચી ભાવના જણાઈ આવે છે.
એકવાર એક કુતરૂ માંદુ હાવાથી ચાલી શકતુ નહાવાને કારણે તેની પાસે એસીને તેનુ' માં ઉઘાડી તેને ખવડાવતા હતા. ખવડાવતાં જો કુતરાના માંમાં જતાં આંગળીએ પહેરેલી સોનાની વીંટી કુતરાના મેાંમાં સરી ગઈ. તેએ સમય પારખી ગયા કે જો હાહા કરીશ તે સેાનાની વીટીની લાલચે કોઇ કુતરાને મારી નાખશે. તેથી મૌન સેવ્યું. અને જીવનની આખરી સ ધ્યા સુધી એ જીવયાનું કાર્ય યથાવત્ જારી રાખ્યુ.