________________
मानवन्द्रिका टीका-मल्लकदृष्टान्तेन व्यञ्जनावग्रहप्ररूपणम्. ४१३ यावदीहते। तत ईहानन्तरं जानाति-'अमुक एषोऽर्थः शब्दः' इति-अयमर्थः शब्द एव न तु रूपादिरिति । इदं च ज्ञानमवायरूपम् । ततः तदा सः शब्दरूपोऽर्थः उपगतः ज्ञातो भवति-तदवायज्ञानमात्मनि परिणतं भवतीति भावः । ततो धारणां प्रविशति, इह धारणा कालान्तरेऽप्यविस्मणरूपा । ततः खलु धारयति-संख्येयं वा कालम् , असंख्येयं वा कालम् ।
चक्षुरिन्द्रियेण यथाऽवग्रहादयो भवन्ति, तथा वर्णयति-' से जहानामए केइ पुरिसे अव्वत्तं रूवं पासिज्जा०' इत्यादि । स यथानामकः कश्चित् पुरुषोऽव्यक्तं पुनः अन्तर्मुहूर्तकालतक उस वस्तु का ईहाज्ञान का विषयभूत बनता है। इस तरह इंहारूप उपयोग के अविच्छेद से उसके अनेक अन्तर्मुहूर्त ईहाज्ञानमें निकल जाते हैं तब यह जानता है कि " अमुक एषोऽर्थः शब्दः" यह शब्द ही है, रूपादिक नहीं हैं। इसके बाद वह अवायज्ञानमें प्रविष्ट होता है, तब उसको वह शब्दरूप अर्थ उपगत-ज्ञात होता है। अवायज्ञान जिस समय आत्मामें परिणत हो जाता है तो वह ज्ञाता उस शब्दरूप अर्थ को हृदयमें धारण करने के लिये धारणारूप ज्ञानमें प्रवेश करता है । धारणा आत्मामें ऐसा संस्कार उत्पन्न कर देती है कि जिससे आत्मा उस वस्तु को कालान्तरमें भी नहीं भूलता है। संख्यातकाल तक अथवा असंख्यात काल तक वह वस्तु अवधारित बनी रहती है।
अब चक्षु इन्द्रिय से अवग्रहादिक जिस तरह से होते हैं सत्रकार घह वर्णन करते हैं-'से जहानामए०' इत्यादि। હૂર્ત કાળસુધીએ વસ્તુને ઈહાજ્ઞાનના વિષયભૂત બનાવે છે. આરીતે ઈહારૂપ ઉપગના અવિચ્છેદથી તેનાં અનેક અન્તમુહૂર્ત ઈહાજ્ઞાનમાં વીતી જાય છે, ત્યારે
छ “ अमुक एपोऽर्थः शब्दः " - १५४०४ छ ३ नथी. ત્યારબાદ તે અવાયજ્ઞાનમાં પ્રવેશ કરે છે. તેને તે શબ્દરૂપ અર્થ ઉપગત-જ્ઞાત થાય છે. અવાયજ્ઞાન જે સમયે આત્મામાં પરિણત થઈ જાય છે, ત્યારે તે જ્ઞાતા વ્યકિત તે શબ્દરૂપ અથને હૃદયમાં ધારણકરવાને માટે ધારણારૂપ જ્ઞાનમાં પ્રવેશ કરે છે. ધારણા આત્મામાં એવા સંસ્કાર ઉત્પન્ન કરી નાખે છે કે જેથી આત્મા તે વસ્તુને કાળાન્તરે પણ ભૂલતો નથી. સંધ્યાતકાળ સુધી અથવા અસંખ્યાત કાળ સુધી તે વસ્તુ અવધારિત બની રહે છે. - હવે ચક્ષુ ઈન્દ્રિયથી અવગ્રહાદિક કેવી રીતે થાય છે તેનું સૂત્રકાર વર્ણન ४२ छ.-" से जहानामए०" त्याहि.