________________
३७०
नन्दीसूत्रे मन्द्रः (गम्भीरः) किं वा तारः' इत्युत्तरविशेष जिज्ञासायां सामान्यावलम्बनमित्यवग्रह इत्युपर्यते । किं मन्द्रः किं वा तारः' इतीहानन्तरं 'मन्द्र एवायं, तार एवायं वे' -ति ज्ञानं यदुत्पद्यते, तदवायरूपम् । एवमुत्तरोत्तरविशेष जिज्ञासायां पूर्व पूर्वमवावायज्ञानमुत्तरोत्तरविशेषावगमापेक्षया सामान्यार्थावलम्बनमित्यवग्रह इत्युपचर्यते । यदा तूत्तरधर्मजिज्ञासा न भवति, तदा तदन्त्य विशेषज्ञानमवायज्ञानमेव, न तत्रोपचारः, उपचारकारणाभावात् , तदनन्तरं हि विशेषाकाङ्क्षाया अपगमात् । अतस्तदनन्तरमविच्युतिरूपा धारणा प्रवर्तते । वासनारूपा स्मृतिरूपा तु धारणा सर्वेष्वपि विशेषावगमेषु द्रष्टव्या। होता है वह अवायज्ञान है। उसके बाद 'यह शंख का शब्द मन्द्र (गंभीर ) है अथवा तार है' इस प्रकार विशेष जिज्ञासा होने पर 'यह शंख का शब्द है-यह अवायज्ञान सामान्यावलम्बन होने के कारण अवग्रह शब्द से उपचरित होता है । फिर 'मन्द्र है अथवातार है ? ' इस ईहा के बाद यह मन्द्र ही है अथवा तार ही है। इस प्रकार का जो निश्चयात्मक ज्ञान होता है वह अवायज्ञान है । इस प्रकार उत्तरोत्तर विशेष जिज्ञासा होने पर पूर्व पूर्व का अवायज्ञान उत्तरोत्तर विशेषावगम की अपेक्षा सामान्यार्थावलम्बन होने से अवग्रह शब्द से उपचरित होता है । जब उत्तर काल में जिज्ञासा नहीं होती तब वह अन्तिम विशेषज्ञान अवायज्ञान ही रहता है, क्यों कि वहां उपचार नहीं होता । उपचार तो तब होता है जब उपचार का कारण रहे, अन्तिम विशेषज्ञान होने पर उपचार के कारण विशेषाकाक्षा का अपगम हो जाता है, अत एव वहां જ શબ્દ છે” એવું જે જ્ઞાન થાય છે તે જવાયજ્ઞાન છે. ત્યાર બાદ “આ શંખને શબ્દ મન્દ્ર (ગંભીર) છે કે મેટે છે આ રીતે વિશેષ જિજ્ઞાસા થતાં “આ શંખને શબ્દ છે” આ અવાયજ્ઞાન સામાન્યાવલંબન હોવાને કારણે અવગ્રહ શબ્દથી ઉપચરિત થાય છે. વળી “મંદ છે કે મોટો છે?” આ ઈહા પછી આ મંદ જ છે કે મોટે છે” એવા પ્રકારનું જે નિશ્ચયાત્મક જ્ઞાન થાય છે તે અવાય જ્ઞાન છે. આ રીતે ઉત્તરોત્તર વિશેષ જિજ્ઞાસા થતા આગળ આગળનું અવાય જ્ઞાન ઉત્તરોત્તર વિશેષાવગમની અપેક્ષાએ સામાન્યાર્થીવલ બન હોવાથી અવગ્રહ શwદથી ઉપચરિત થાય છે. જ્યારે ઉત્તર ધર્મમાં જિજ્ઞાસા થતી નથી ત્યારે તે અન્તિમ વિશેષજ્ઞાન અવાયજ્ઞાન જ રહે છે. કારણ કે ત્યાં ઉપચાર થતો નથી. ઉપચાર છે ત્યારે થાય છે કે જ્યારે ઉપચારનું કારણ રહે; અંતિમ વિશેષજ્ઞાન થતાં ઉપચારની કારણ વિશેષ આકાંક્ષાને અપગમ થઈ જાય