________________
३५६
नन्दीस्ने तथाहि-स्पर्शवन्तः शब्दाः, तत्संपर्कात् उपघातदर्शनात् लोष्टवत् । न चायमसिद्धो हेतुः, यतः सद्योजातशिशूनां कर्णान्तिकाऽऽनीतगाढास्फालितझल्लरीशब्दश्रुवणतो बधिरता भवतीति दृश्यते । यत्र स्पर्शो नास्ति, तत्रोपघातोऽपि नास्ति, यथाऽऽकाशः । ततश्च विपक्षे उपघाताऽभावान्नानकान्तिकोऽपि हेतुः ।। ____ अपि च-स्पर्शवन्तः शब्दाः, तैरभिघाते गिरिगह्वरादिषु शब्दोत्थानात् , लोष्टवत् । तीव्रमयत्नोच्चारितशब्दाभिघाते गिरिगहरादिषु प्रतिशब्दाः श्रूयन्ते प्रतिदिक्। ततश्च स्पर्शवत्त्वात् मूर्ता एव शब्दा इति स्थितम् , “रूपस्पृशादिसंनिवेशो मूर्ति" -रिति वचनप्रामाण्यात् । अस्मादाकाशगुणत्वं शब्दानां नोपपन्नमिति ।। मूर्तत्वका विरह अमूर्तताका लक्षण है, परन्तु शब्दमें मूर्तत्वका विरहअभाव नहीं है, क्यों कि उसका स्पर्श होता है, अर्थात् शब्द स्पर्श गुणवाला है। यह स्पर्श गुणवाला इसलिये है कि उससे श्रोत्रेन्द्रियमें उपघात होता देखा जाता है । तुर्तके जन्मे हुए बालकके कानके पास लाकर जब झल्लरी बडे जोरसे बजाने में आती है तो उसके शब्दके संपर्कसे उसके कानकी झिल्ली फट जाती है, और वह बहिरा हो जाता है। जिसमें स्पर्शगुण नहीं होता है उसमें उपघातके गुण भी नहीं होता है, जैसे आकाशमें । इसलिये विपक्ष आकाशमें उपघात करनेका अभाव होनेसे हमारा हेतु विपक्षमें नहीं रहता है। विपक्षमें वर्तमान हेतु स्वसाध्यका गमक नहीं होता है। यहां स्पर्शवत्त्वका विपक्ष आकाश है, उसमें यह हेतु नहीं रहता अतः वहां उपघात करना रूप साध्य भी नहीं रहता । यह तो अपने हेतुके साथ ही रहता है । નથી. અમૂર્તતાને અભાવ અમૂર્તતાનું લક્ષણ છે, પણ શબ્દમાં મૂર્તતાને અભાવ નથી, કારણ કે તેને સ્પર્શ થાય છે. એટલે કે શબ્દ સ્પર્શગુણવાળો છે. તે સ્પર્શ ગુણવાળે તે કારણે છે કે તેનાથી શ્રોત્રેન્દ્રિયમાં ઉપઘાત થતે દેખાય છે. તરતના જન્મેલા બાળકના કાન પાસે લઈ જઈને જ્યારે ઝાલરને ઘણા જોરથી વગાડવામાં આવે છે ત્યારે તેના શબ્દના સ્પર્શથી તેના કાનને પડદે તૂટી જાય છે અને તે બહેરે થઈ જાય છે. જેમાં સ્પર્શગુણ ન હોય તેમાં ઉપઘાતક ગુણ પણું હોત નથી. જેમકે આકાશમાં તથી વિપક્ષ આકાશમાં ઉપઘાત કરવાને અભાવ હોવાથી આપણો હેતુ વિપક્ષમાં રહેતું નથી. વિપક્ષમાં વર્તમાન હિત સ્વસાદયને ગમ ચત નથી. અહીં સ્પર્શત્વને વિપક્ષ આકાશ છે, તેમાં તે હેતુ રહેતો નથી, તેથી ત્યાં ઉપઘાત કરવારૂપ સાધ્ય પણ રહેતું નથી એ તે પિતાના હેતુની સાથે જ રહે છે,