SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ज्ञानचन्द्रिकाटीका - ज्ञानभेदाः । (स्त्रीमोक्षसमर्थनम् ) तथाचार्य निष्कर्ष: मनुष्यखी काचिन्निर्वाणं प्रामोति, अविकलतत्कारणवत्त्वात् पुरुषवत् । निर्वाणस्य हि कारणमविकलं सम्यग्दर्शनादित्रयं तच्च तासु विद्यते एवेति पूर्वमेव प्रोक्तम्। अपि च- मनुष्यस्त्री काचिद् मुक्त्यविकलकारणविशिष्टा मोक्षं प्राप्नोति, प्रव्रज्याधिकारित्वात् पुरुषवत् । न चैतदसिद्धं साधनम्, “गुब्विणी वालवच्छा य पन्वा न कप्पड़ " इति सिद्धान्तेन तासां तदधिकारित्वप्रतिपादनाद विशेषस्य शेषाभ्यनुज्ञाननान्तरीयकत्वात् । 44 २५७ इस तरह इसका निष्कर्ष यह है - कोई २ मनुष्यस्त्री निर्वाण को पाती है कारण कि पुरुष की तरह वहां मुक्ति के कारणों की अविकलता रहती है। निर्वाण का कारण अविकल सम्यग्दर्शनादित्रय है यह अधिकल सम्यग्दर्शनादिकों का त्रिक उनमें विद्यमान रहता ही है, यह बात हमने पहिले सिद्ध करदी है । इसलिये कोई २ मनुष्यस्त्री मुक्ति के कारणों की अविकलता से युक्त होने के कारण मुक्ति को प्राप्त करती है" यह हमारा कथन सर्वथा निर्दोष है । तथा जिस प्रकार प्रव्रज्या ग्रहण करने के अधिकारी पुरुष हैं उसी तरह वे भी हैं, अतः इससे भी यही बात पुष्ट होती है । कोई २ मनुष्यस्त्री प्रव्रज्या की अधिकारिणी है यह हमारा कथन असिद्ध नहीं है, कारण कि - " गुब्विणी बालवच्छा य पव्वावेडं न कप्पड़ " इस सिद्धान्त arret गर्भिणी एवं बालवत्सा को दीक्षा देने का निषेध है, अतः जय આ પ્રમાણે તેનુ' તાત્પ એ છે કે કાઈ કાઈ મનુષ્ય શ્રી નિર્વાણ પામે છે કારણ પુરુષની જેમ ત્યાં મેાક્ષનાં કારણેાની અવિકલતા રહે છે. નિર્વાણુનુ કારણુ અવિકલ સમ્યગ્દર્શનાદિ રત્નત્રય છે. આ અવિકલ સમ્યગ્દર્શનાદિ રત્નત્રય તેમનામાં વિદ્યમાન રહે છે, એ વાત અમે પહેલાં સિદ્ધ કરી છે. તેથી કેઈ મનુષ્ય શ્રી મેાક્ષનાં કારણેાની અવિકલતાથી યુક્ત હેવાને કારણે મેાક્ષ પ્રાપ્ત કરે છે, અમારૂં એ કથન તદ્દન નિષિ છે. તથા જેમ પુરુષા પ્રત્રજ્યા (દીક્ષા) ગ્રહણ કરવાના અધિકારી છે એજ પ્રમાણે તેઓ પણ છે, તેથી તે વડે પણ એજ વાતને પુષ્ટી મળે છે. કાઈ કાઈ મનુષ્ય સ્ત્રી પ્રત્રજ્યાની અધિકારિણી છે આ અમારૂં કથન સિદ્ધ થયાં વિનાનું ” આ સિદ્ધાન્ત नथी, अरे " गुव्विणी बालवच्छा य पव्वावेडं न कप्पइ વાકથી ગર્ભિણી તથા ખાલવત્સાને દીક્ષા દેવાના નિષેધ છે, તેથી જો તેમને म० ३३
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy