________________
नदीसत्रे
अथ याsसौ पुरुषवर्गस्य महती समृद्धिस्तीर्थकरत्वलक्षणा सा स्त्रीषु नास्तीत्यमहर्द्धिकमासां विवक्ष्यते, तदानीमप्यसिद्धता, स्त्रीणामपि परमपुण्यपात्रभूतानां कासांचित् तीर्थकरत्वाविरोधात् तद्विरोधसाधकप्रमाणस्य कस्याप्यभावात् ।
यदपि मायादिप्रकर्षयत्वेन पुरुषेभ्योऽपकृष्टत्वमित्युच्यते, तदप्यसत् - स्त्रियः पुरुषा अपि तुल्यत्वेन मायादि प्रकर्षवन्त इति लोके लक्ष्यते, आगमेऽपि श्रूयतेचरमशरीरिणामपि नारदादीनां मायादिप्रकर्षवत्त्वम्, अतो न स्त्रीणां पुरुषेभ्योsuष्टत्वेन मुक्तिकारणावैकल्यरूपस्य हेतोरसिद्धत्वमिति ।
२४०
उनसे भिन्न अन्य क्षत्रियादिकों में नहीं होती है । इस लिये इनमें भी एक की अपेक्षा अमहर्द्धिकपना आनेसे अपकृष्टता आ जावेगी । इस तरह इनके भी मुक्तिकारणोंकी विकलता होनेका प्रसंग प्राप्त होगा ।
यदि कहो कि पुरुषवर्ग की जो बड़ी भारी तीर्थकरत्वरूप महाऋद्धि है वह उनमें नहीं है, इस अपेक्षा उनमें अमहर्द्धिकता पाई जाती है, सो ऐसा कहना भी ठीक नहीं है, कारण कि कितनीक परम पुण्य की भाजन स्त्रियों को तो तीर्थंकरविभूति की भी प्राप्ति हुई है । इसकी प्राप्ति होने में वहां कोई विरोध नहीं आता है, कारण उसके विरोध के साधक कोई भी प्रमाण नहीं है ।
तथा जो ऐसा तुम कहते हो कि स्त्रियों में मायादिक की प्रकर्षता है अतः इस प्रकर्षता वाली होने से वे पुरुषों की अपेक्षा हीन हैं, सो ऐसा कहना भी ठीक नहीं है, कारण कि इस लोक में स्त्री और पुरुष હાય છે તે તેનાથી જુદા જ પ્રકારના ખીજાં ક્ષત્રિયાક્રિકામાં હાતી નથી, તેથી તેઓમાં પણ એકના કરતાં અમહુદ્ધિ કપણુ આવવાથી અપકૃષ્ટતા આવી જાય. આ રીતે તેમને પણ મેાક્ષપ્રાપ્તિના કારણેાની વિકલતા હોવાના પ્રસંગ મળશે.
જો એવી દલીલ કરી કે પુરૂષવની જે ઘણી જ ભારે તીર્થંકરત્વરૂપ મહાઋદ્ધિ છે તે તેએમાં નથી, આ અપેક્ષાએ તેમનામાં અમહુદ્ધિકતા ગણાય છે. તે એમ કહેવું તે પણ ઉચિત નથી, કારણ કે કેટલીક મહાપુણ્યશાળી સ્ત્રીઓને તે તીથંકરવિભૂતિની પણ પ્રાપ્તિ થઈ છે. તેની પ્રાપ્તિ થવામાં ત્યાં કાઈ વિરોધ નડતા નથી, કારણ કે તેના વિરાધને સિદ્ધ કરનાર કાઇ પણ પ્રમાણુ નથી.
તથા તમે એવી જે દલીલ કરી છે કે સ્ત્રીઓમાં માયાદિકની પ્રકતા છે તેથી એ પ્રકર્ષતાવાળી હાવાને કારણે તે પુરૂષો કરતાં હીન છે, તે એમ કહેવુ તે પણ ઉચિત નથી, કારણ કે આ લેકમાં સ્ત્રી અને પુરૂષ બન્ને સમાન