________________
भानचन्द्रिकाटिका-शानभेदाः। (स्त्रोमोक्षसमर्थनम्) ।
२३९ .. अमहर्दिकत्वेनापि स्त्रीणां पुरुषेभ्योऽपकृष्टत्वं न युज्यते, यद्येवं स्यात् तर्हि कथय तावत् , आध्यात्मिकीमृद्धिमाश्रित्य तदमहर्द्धिकत्व मन्यसे, किं वा बाह्याम् ?, आद्यपक्षस्तत्र निराकृत एव स्त्रीणां रत्नत्रयरूपाया आध्यात्मिक्याः ऋद्धेः समथितत्वात् । नापि वाह्यामृद्धिमाश्रित्यामहर्दिकत्वेन स्त्रीणां पुरुषेभ्योऽपकृष्टत्वान्मुक्ति कारणवैकल्यमिति वाच्यम , या महती तीर्थकरादीनामृद्धिः सा गणधरादीनां नास्ति, चक्रधरादीनामपि या ऋद्धिः सा तदितरेपां क्षत्रियादीनां नास्तीत्येवं तेपामप्यमहद्धिकत्वेनापकृष्टत्वान्मुक्तिकारणवैकल्यप्रसङ्गात् । आदि को कराते हैं, शिप्य उन्हें नहीं कराते हैं, परन्तु आगम में ऐसी यात तो सनी नहीं जाती है कि गरुओं को ही मुक्ति होती है. शिप्यों को नहीं होती है। चण्डरुद्र आदि आचार्य के शिष्यों को मुक्ति हुई सुनी गई है।
इसी तरह अहर्द्धिक होनेसे भी स्त्रियां पुरुषोंसे हीन हैं, ऐसा कहना भी ठीक नहीं जचता. कारण कि आप किम ऋद्धिका अभाव उनमें बतलाते हैं ? आध्यात्मिक ऋद्धिका या बाध्य ऋद्धिका ? । आध्यात्मिक ऋद्धिका तो उनमें अभाव है नहीं, क्यों कि रत्नत्रयरूप जो
आध्यात्मिक ऋद्धि है वह उनमें समर्थित की ही जा चुकी है। इसी तरह बाह्य ऋद्धिको आश्रित करके जो यह कहा जाय कि बाह्य ऋद्धि उनमें नहीं है अतः वे अमहद्धिक होनेसे पुरुषोंकी अपेक्षा हीन हैं, और इसी लिये उनमें मुक्तिके कारण की विकलता है, सो ऐसा कहना भी ठीक नहीं है, कारण कि देखो जो बाह्यऋद्धि तीर्थंकरों को होती हैं वह गणधरों को नहीं होती है, इसी तरह चक्रधरों की जो ऋद्धि होती है वह કરાવે છે. શિષ્યો તેમને કરાવતા નથી પણ આગમમાં એવી બાત સાંભળવામાં આવતી નથી કે ગુરુઓને જ મોક્ષ મળે છે, શિષ્યોને મળતો નથી. ચંડ આદિ આચાર્યના શિષ્યોને મોક્ષ મળ્યાનું સાંભળવામાં આવ્યું છે.
એજ પ્રમાણે અમહદ્ધિક હોવાથી સ્ત્રીઓ પુરૂષથી હીન છે એમ કહેવું તે પણ ઉચિત લાગતું નથી, કારણ કે આપ તેમનામાં કઈ દ્ધિનો અભાવ બતાવે છે ? આધ્યાત્મિક ઋદ્ધિનો કે બાહ્ય-ઋદ્ધિને ? આધ્યાત્મિક ઋદ્ધિને તો તેમનામાં અભાવ નથી, કારણ કે રત્નત્રયરૂપ જે આધ્યાત્મિક અદ્ધિ છે તે તેમનામાં રહેવાનું સિદ્ધ કરાઈ ગયું છે. એ જ પ્રમાણે બાહ્યાદ્ધિનો અધાર લઈને જે એમ કહેવામાં આવે કે બાહ્યઋદ્ધિ તેમનામાં નથી તેથી તેઓ અમહર્તિક હોવાથી પુરુષો કરતાં હીન છે, અને તેથી જ તેમનામાં મોક્ષના કારણની વિક લતા છે, તે એમ કહેવું તે પણ ચગ્ય નથી, કારણ કે જે બાધઋદ્ધિ તીર્થ. કરેને હોય છે તે ગણધરોને હોતી નથી, એજ પ્રમાણે ચક્રવતિઓને જે દ્ધિ