________________
F
श्रानचन्द्रिकाटीका -शानभेदाः । (स्त्रीमोक्षसमर्थनम् )
२३५
यत्र यत्रापश्रुतत्वं, तत्र तत्र विशिष्टसामर्थ्याभाव इति नियमो नास्ति । समिति पञ्चकमात्रस्य गुप्तित्रयमात्रस्य च ज्ञानसद्भावेऽपि चारित्रप्रकर्षबलात् केवलोत्पत्तिर्भवत्येवेति प्रवचने प्रसिद्धम् । तथा चाल्पश्रुतत्वेऽपि विशिष्टसामर्थ्यं संभवतीति तदभावो नोपपद्यते ||
सकता है कि जहां २ वादलब्धिमत्ता है वहीं २ विशिष्ट सामर्थ्य है, अतः जब ऐसा नियम नहीं बन सकता है तो फिर ऐसा कहना कि वादादिलforसे रहित होने के कारण स्त्रियोंमें विशिष्ट सामर्थ्यका अभाव है, यह कैसे उचित माना जा सकता है ।
फिर भी वादादिलब्धि अभावकी तरह यदि मोक्षका अभाव भी स्त्रियों में होता तो शास्त्रकार सिद्धान्त में ऐसा ही कहते कि स्त्रियोंको मुक्तिकी प्राप्ति नहीं होती है । परन्तु ऐसा तो वे शास्त्रकार कहते नहीं हैं, अतः इससे यही जानना चाहिये कि स्त्रियोंको निर्वाणकी प्राप्ति होती है।
1
तथा - जहां २ अल्पश्रुत ज्ञान है वहांर विशिष्ट सामर्थ्यका अभाव है, ऐसा भी कोई नियम नहीं है । समितिपञ्चक मात्र तथा गुप्तित्रय मात्र ज्ञानके सद्भावमें भी चारित्र के प्रकर्ष के बलसे केवलज्ञानकी उत्पत्ति हो जाती है, ऐसा प्रवचन में सिद्ध है । इसलिये अल्पश्रुतज्ञान होने पर भी विशिष्ट सामर्थ्य स्त्रियों में संभवित हो सकता है, अतः उस विशिष्ट सामर्थ्यका अभाव उनमें नहीं बनता है ।
વાદાદિલબ્ધિમત્તા છે ત્યાં ત્યાં વિશિષ્ટ સામર્થ્ય છે. તેથી જો આવા નિયમ થઈ શકતા નથી તે પછી એવું કહેવુ. કે વાદાદિલબ્ધિયેાથી રહિત હોવાને કારણે સ્ત્રીઓમાં વિશિષ્ટ સામર્થ્યના અભાવ છે, એ કેવી રીતે ઉચિત માની શકાય? વળી વાદાદિલબ્ધિના અભાવની જેમ જો સ્ત્રીમાં મેક્ષને અભાવ પણ હાત તા શાસ્ત્રકાર સિદ્ધાન્તમાં એવુ' જ કહેત કે ‘સ્ત્રીઓને મેાક્ષ મળતા નથી.’ પણ એવુ તે તે શાસ્ત્રકારો કહેતાં નથી, તેથી એમ જ માનવું ોઇએ કે સ્રીઓને મેાક્ષની પ્રાપ્તિ થાય છે.
તથા જ્યાં જ્યાં અલ્પશ્રુત જ્ઞાન છે ત્યાં ત્યાં વિશિષ્ટ સામર્થ્યને અભાવ છે, એવા પણ કોઇ નિયમ નથી પાંચ સમિતિ માત્ર તથા ત્રણ ગુપ્તિ માત્રના જ્ઞાનના સદ્ભાવમાં પણ ચારિત્રના પ્રકના ખળથી કેવળજ્ઞાન પેદા થાય છે, એવુ' પ્રવચનમાં સિદ્ધ થયેલ છે. તેથી અશ્રુત જ્ઞાન હેાવા છતા પણ સોએમાં વિશિષ્ટ સામર્થ્ય સભવિત હાઇ શકે છે, તેથી તે વિશિષ્ટ સામર્થ્ય ના અભાવ તેમનામાં હોઈ શકે નહીં.