________________
--
मन्दीसूत्रे इत्थं च स्त्रीषु चारित्रस्य संभव इति निश्चिते सति ज्ञानदर्शनयोरपि संभवः सुतरां निश्चितो भवति, ज्ञानदर्शनपूर्वकत्वाच्चारित्रस्य । ज्ञानदर्शनाभ्यां विना चारित्रं न भवितुमर्हति । तथा चोक्तम्
" पूर्वद्वयलाभः पुनरुत्तरलाभे भवति सिद्धः" इति ।
इत्येवं 'स्त्रीषु ज्ञानदर्शनयोरभावः' इति पक्षोऽपि निराकृतो भवति । ततश्च सम्यग्दर्शनादीनां त्रयाणां सिद्धौ सत्यां 'रत्नत्रयाभावात् स्त्रियः पुरुषेभ्योपकृष्टाः' इति प्रलापमात्रम् । दृश्यन्ते हि संप्रत्यपि ताः सम्यग्दर्शनादित्रितयमभ्यस्यन्ति ।
अर्थात् इस श्लोक में कही हुई ब्राह्मी, सुन्दरी, राजीमती, चन्दनबाला आदि साध्वियां देव मनुष्यों से पूजित होकर शील और सत्त्व से विख्यात हैं। इस तरह " स्त्रियां मन्द शक्ति वाली होने से रत्नत्रय का अभाव स्त्रियों में है" ऐसा तुम्हारा पक्ष निराकृत हो गया है ॥
इस तरह जव स्त्रियों में चारित्र की संभवता निश्चित हो जाती है तब ज्ञानदर्शन की भी संभवता सुतरां निश्चित हो जाती है । क्यों कि चारित्र, ज्ञान एवं दर्शनपूर्वक होता है, इनके विना चारित्र नहीं होता है। "पूर्वद्वयलाभः पुनरुत्तरलाभे भवति सिद्धः" उत्तर के लाभ में चारित्र की प्राप्ति में-पूर्वदय का लाभ सिद्ध होता है, अर्थात् चारित्र के लाभ में सम्यग्ज्ञान सम्यकदर्शन का लाभ सिद्ध होता है, अतः स्त्रियों में ज्ञानदर्शन का अभाव है, ऐसा कथन भी ठीक नहीं है, इसलिये ऐसा कहना कि सम्यग्दर्शनादिक रत्नत्रय का अभाव होने से स्त्रियां पुरुषों से એટલે કે આ શ્લેકમાં કહેલ બ્રાહ્મી, સુન્દરી, રાજીમતિ, ચન્દનબાળા આદિ સાધ્વીઓ દેવ મનુષ્ય વડે પૂજાઈને શીલ અને સર્વ વડે વિખ્યાત છે. આ પ્રમાણે સ્ત્રીઓ મંદ શકિતવાળી હોવાથી સ્ત્રીઓમાં રત્નત્રયને અભાવ છે” એવા તમારા પક્ષનું ખંડન થઈ જાય છે.
આ પ્રમાણે જે સ્ત્રીઓમાં ચારિત્રની સંભવતા નિશ્ચિત થઈ જાય છે તે જ્ઞાન દિનની પણ સંભવતા સારી રીતે નિશ્ચિત થઈ જાય છે. કારણ કે ચારિત્ર જ્ઞાન
मने दर्शन सहित डाय छे. तभना विना सारित्रातुं नथी “पूर्वव्दयलाभः पुनरुत्तरलाभे भवति सिद्धः” उत्तरन सालमां-याश्विनी प्राप्तिमां-पूर्वदयना લાભ સિદ્ધ થાય છે, એટલે કે ચારિત્રના લાભ સાથે જ સમ્યક્દર્શનને લાલ પ્રાપ્ત થાય છે. તેથી “સ્ત્રીઓમાં જ્ઞાનદર્શનનો અભાવ છે” એવું કથન પણ બરાબર નથી. તેથી એવું કહેવું કે “સમ્યગદર્શનાદિક રત્નત્રયને અભાવ હોવાથી સ્ત્રીઓ પુરુષ કરતાં અપકૃષ્ટહીન છે ” એ કથન પણ ફક્ત એક પ્રલાપ જ