________________
શ્
શ્રમણ સંધના પ્રચારમંત્રી પજામકેશરી મહારાજ શ્રી પ્રેમચંદÓ મહારાજ જેઓશ્રી રાજાટમાં પધારેલ હતાં ત્યારે તેના તરફથી શાસ્ત્રોને માટે મળેલા અભિપ્રાય.
*
શાસ્ત્રોદ્ધારસમિતિ તરફથી પૂજ્યપાદ શાસ્ત્રવારિધિ પંડિતરાજ સ્વામીશ્રી ઘાસીલાલજી મહારાજ દ્વારા શાોદ્ધારનુ જે કાય થઇ રહ્યું છે તે કાય જૈનસમાજ તેમાં ખાસ કરીને સ્થાનકવાસીજૈનસમાજને માટે મૂળભૂત મોલિક સંસ્કૃતની જડને મજબુત કરવાવાળુ છે.
એટલા ખાતર આ કાર્યં અતિ પ્રશસનીય છે માટે દરેક વ્યક્તિએ તેમાં યથાશક્તિ ભાગ દેવાની ખાસ આવશ્યકતા છે અને તેથી એ ભગીરથ કાર્ય જલ્દીથી જલ્દી સંપૂર્ણપણે પાર પાડી શકાય અને જનતા શ્રુતજ્ઞાનના લાભ મેળવી શકે.
*
દરીયાપુર સંપ્રદાયના પૂજ્ય આચાય શ્રી ઈશ્વરલલાજી મહારાજ સાહેબના સૂત્રેા સંબંધે વિચારો
નમામિ વીર ગિરિસારધીર
પૂજ્યપાદ જ્ઞાનિપ્રવર શ્રી ઘાસીલાલ મહારાજ તથા પતિશ્રી કનૈયાલાલજી મહારાજ આદિ થાણા છની સેવામાં—
અમદાવાદ શાહપુર ઉપાશ્રયથી મુનિ દયાન ંદજીના ૧૦૮ પ્રણિપાત.
આપ સર્વે થાણા સુખ સમાધિમાં હશે નિરંતર ધમ ધ્યાન ધર્મારાધનામાં લીન હશે.
સૂત્ર પ્રકાશન કા ત્વરિત થાય એવી ભાવના છે દશવૈકાલિક તથા આચારાંગ એક એક ભાગ અહી છે, ટીકા ખૂબ સુંદર, સરળ અને અર્થ સાથે પ્રકાશન થાય તેા શ્રાવકગણ તેના વિશેષ લાભ લઈ શકે, અને પૂજ્ય આચાર્ય ગુરૂદેવને આંખે મેાતીચા ઉતરાવ્યા છે અને સારૂં' છે એજ.
આસા સુદ ૧૦, મંગળવાર, તા. ૨૫-૧૦-૫૫
*
પુનઃ પુનઃ શાતા ઈચ્છતા
યામુનિના
પ્રણિપાત.