________________
शानचन्द्रिकाटीका - ज्ञानभेदाः ।
ર
तथा — त्रिसप्तत्यादय उत्कर्षतश्चतुरशीतिपर्यन्ता निरन्तरं सिध्यन्तचतुरः समयान् यावत् प्राप्यन्ते । तत ऊर्ध्वमन्तरम् । तथा - पञ्चाशीत्यादय उत्कर्षतः षण्णत्रतिपर्यन्ता निरन्तरं सिध्यन्तस्त्रीन् समयान् यावदवाप्यन्ते । परतोऽवश्यमन्तरम् । तथा - सप्तनवत्यादय उत्कर्षतो द्वघुत्तरशतपर्यन्ता निरन्तरं सिध्यन्तो द्वौ समय यादवाप्यन्ते । परतो नियमादन्तरम् ।
तथा - त्र्युत्तरशतादय उत्कर्षतोऽष्टोत्तरशतपर्यान्ताः सिध्यन्तो नियमादेकमेव समयं यावदवाप्यन्ते, न तु द्वित्रादिसमयानिति १५ ।
उनचास ४९ से लेकर उत्कृष्ट साठ जीवों तक निरन्तर सिद्ध होते हैं । ये छह समय तक सिद्ध होते हैं । इसके बाद अन्तर अवश्य हो जाता
। तथा इकसठ ६१ से लेकर उत्कृष्ट बहत्तर ७२ जीव निरन्तर सिद्ध होते हैं, ये पांच समय तक सिध्ध होते हैं, बाद में नियम से अन्तर पड़ जाता है । तथा तेहत्तर ७३ से लगाकर उत्कृष्ट चोरासी ८४ जीव निरन्तर सिद्ध होते हैं, ये पांच समयों तक पाये जाते हैं । इसके बाद नियमतः अन्तर हो जाता है । पचासी ८५ से लेकर उत्कृष्ट छयानवे तक जीव निरन्तर सिद्ध होते हैं। ये तीन समय तक पाये जाते हैं । इसके बाद अन्तर हो जाता है । सन्तानवे ९७ से लेकर उत्कृष्ट एकसौ दो १०२ तक निरन्तर सिद्ध होते है, ये दो समयों तक पाये जाते हैं । इसके बाद अन्तर पड़जाता है । एकसौ तीन १०३ से लेकर उत्कृष्ट एक सौ आठ १०८ तक सिद्ध होते हैं, ये एक ही समय तक पाये जाते हैं, दो तीन आदि समय तक नहीं । इस प्रकार इस गाथा का अर्थ है ।
પચાસ (૪૯) થી લઈને ઉત્કૃષ્ટ સાઠ જીવા સુધી નિરંતર સિદ્ધ હાય છે એ છ સમય સુધી સિદ્ધ થાય છે, ત્યાર બાદ અંતર અવસ્ય પડી જાય છે. તથા એકસઠ (૬૧)થી લઈ ને ઉત્કૃષ્ટ તેર (ર) જીવ નિરંતર સિદ્ધ થાય છે. તેઓ પાંચ સમય સુધી સિદ્ધ થાય છે, પછી નિયમથી અંતર પડી જાય છે. તથા તેાંતેર (७३) थी सहने उत्कृष्ट योर्यासी (८४) निरतंर सिद्ध थाय छे. मे पांथ सभ्यो સુધી પ્રાપ્ત થાય છે. ત્યાર બાદ નિયમથી અતર પડી જાય છે. પંચાશી (૮૫) થી લઈને ઉત્કૃષ્ટ છન્નુ (૯૬) સુધી જીવ નિર'તર સિદ્ધ થાય છે. તે ત્રણ સમય સુધી પ્રાપ્ત થાય છે. ત્યાર બાદ અંતર પડી જાય છે. સત્તાણુથી (૯૭) લઈને ઉત્કૃષ્ટ એકસે એ (૧૦૨) સુધી નિરન્તર સિદ્ધ થાય છે. તે એ સમયે સુધી પ્રાપ્ત થાય છે. ત્યાર બાદ અંતર પડી જાય છે. એકસા ત્રણ (૧૦૩) થી લઈ ને ઉત્કૃષ્ટ એકસે આઠ (૧૦૮) સુધી સિદ્ધ થાય છે, એ એક જ સુધી પ્રાપ્ત થાય છે, એ ત્રણ આદિ સમય સુધી નહીં. આ પ્રમાણે આ ગાયાના અથ છે.
સમય