________________
शानचद्रिकाटीका - ज्ञानभेदाः ।
नमारब्धम्, तस्मात् सम्यग्ज्ञानमिह प्रधानं, न तु मिथ्याज्ञानं, तस्य माङ्गल्यहेतुत्वाभावात् । दर्शनं तु अवधिज्ञानविभङ्गसाधारणमिति तदप्रधानम्, प्रधानानुयायी च लौकिको कोकोत्तरश्च मार्गः । तथा च प्रधानत्वात् प्रथमं ज्ञानमुक्तं पश्चाद् दर्शनमिति ।
क्षेत्रतोऽवधिज्ञानी जघन्येन सर्वतः स्तोकतया, जघन्येनेति भावप्रधानो निर्देशः। अंगुलस्यासंख्येयभागं जानाति पश्यति । उत्कर्षेण उत्कर्षतः, असंख्येयानि =असंख्यातसंख्यकानि, अलोके - अलोकाकाशे लोकप्रमाणानि = चतुर्दशरज्ज्वात्मकानि खण्डानि जानाति, पश्यति, अलोके यदि असंख्यातानि लोकप्रमाणानि खंडानिअध्ययन का प्रारंभ हुआ है, अतः इस स्थिति में सम्यग्ज्ञान यहां प्रधान माना गया है, मिथ्याज्ञान नहीं, क्यों कि मिथ्याज्ञान में मंगल के प्रति हेतुरूपता नहीं है । यह हेतुरूपता सम्यग्ज्ञान में ही है, क्यों कि वह मिथ्यादर्शन के साथ नहीं रहता है । दर्शन में ऐसी बात नहीं हैवह जिस प्रकार अवधिज्ञानरूप सम्यग्ज्ञान के साथ रहता है उसी प्रकार मिथ्याज्ञानरूपविभङ्गावधि के भी साथ रहता है, इसलिये दर्शन में प्रधानता नहीं है । जो प्रधान हुआ करता है उसका ही अनुयायी atar और लोकोत्तर मार्ग होता है, इसलिये प्रधान होने से सूत्र में प्रथम ज्ञान कहा गया है और बाद में दर्शन |
क्षेत्र की अपेक्षा अवधिज्ञानी जघन्यरूपसे अंगुल के असंख्यातवें भाग क्षेत्र को जानता है और देखता है । उत्कृष्टरूप से अलोकाकाश में यदि लोकप्रमाण असंख्यात खंड संभवित होजावें तो उन्हें भी अवधिज्ञानी जान सकता है और देख सकता है । लोक का प्रमाण चौदह
તેથી આ સ્થિતિમાં સમ્યગ્ જ્ઞાન અહીં મુખ્ય માનેલ છે, મિથ્યાજ્ઞાન નહી. કારણ કે મિથ્યાજ્ઞાનમાં મૉંગળની તરફ હેતુરૂપતા તથી. આ હેતુરૂપતા સમ્યગ્ જ્ઞાનમાં જ છે કારણ કે મિથ્યાદનની સાથે રહેતું નથી. દનમાં એવી વાત નથી. તે જે પ્રમાણે અવધિજ્ઞાન રૂપ સમ્યજ્ઞાનની સાથે રહે છે તે જ પ્રમાણે મિથ્યાજ્ઞાનરૂપ–વિભગાવધિની સાથે પણ રહે છે તેથી દર્શન મુખ્ય નથી. જે પ્રધાન (મુખ્ય) હાય છે તેને જ અનુયાયી લૌક અને લેાકેાત્તર મા હોય છે. આ રીતે પ્રધાન હાવાથી સૂત્રમાં પ્રથમ જ્ઞાન કહ્યુ છે અને પછી દન કહ્યુ છે.
१५१
ક્ષેત્રની અપેક્ષાએ અવધિજ્ઞાની જઘન્ય રૂપથી અંશુલના અસ ખ્યાતમાં ભાગના ક્ષેત્રને જાણે છે અને દેખે છે. ઉત્કૃષ્ટરૂપથી અલેાકાકાશમાં ને અસંખ્યાત ખંડ સંભવિત થઈ જાય તા તેમને પણ અવધિજ્ઞાની જાણી શકે છે અને દેખી શકે છે. લેાકેાનું પ્રમાણ ચૌદ રાજુ ખતાવ્યું છે. કાળની અપેક્ષાએ અવધિજ્ઞાની