________________
१३२
नन्दीसहे ___टीका-'काळे चउण्हवुड्ढी ' इत्यादि। काले अवधिविषये वर्धमाने सति चतुणी वृद्धि द्रव्यक्षेत्रकालभावानां चतुर्णामपि नियमतो वृद्धिर्भवति । तत्र भावः पर्यायरूपः । कालात्-सूक्ष्म-सूक्ष्मतर-सूक्ष्मतमात् क्षेत्रद्रव्यपर्यायाणां वृद्धिर्मवति । तथाहि-कालस्य समयेपि वर्धमाने क्षेत्रस्य प्रभूतप्रदेशा वर्धन्ते, तदृद्धी चावश्यंभाविनी द्रव्यवृद्धिः, प्रत्याकाशप्रदेशं देशद्रव्यप्राचुर्यात् , द्रव्यद्धौ च पर्यायवृद्धिर्भवति, प्रतिद्रव्यं पर्यायवाहुल्यादिति । नहीं होती है इस अर्थ को समझाने के लिये अब सूत्रकार गाथा कहते हैं
'काले चउण्ह वुड्ढी' इत्यादि।
काल की वृद्धि होने पर द्रव्य, क्षेत्र, काल, और भाव, इन चारों की भी नियमतः वृद्धि होती है । यहां 'भाव' यह शब्द पर्याय का बोधक है । 'काल की वृद्धि होने पर चारों की वृद्धि होती है' इस का तात्पर्य इस प्रकार से है-जब सूक्ष्म, सूक्ष्मतर और सूक्ष्मतम रूप से अवधिज्ञान का विषयभूत काल वर्द्धित होता है तब ऐसी स्थिति में उस काल से क्षेत्र की, द्रव्य की एवं द्रव्यपर्यायों की वृद्धि होती है। काल का जव एक भी समय वर्धमान हो जाता है-तब उस समय क्षेत्र के प्रभूत प्रदेश बढ जाते हैं, और प्रभूत प्रदेश ढने पर द्रव्य की भी वृद्धि हो जाती है, कारण आकाशरूप क्षेत्र के प्रत्येक प्रदेश पर द्रव्य की प्रचुरता रही हुई है । जब द्रव्य की प्रचुरतारूप वृद्धि हो जाती है तो इस से स्वतः यह થતાં જેની વૃદ્ધિ થાય છે અને જેની થતી નથી, એ અર્થને સમજાવવા માટે હવે સૂત્રકાર આ ગાથા કહે છે–
" काले चउण्ह बुढी " त्याहि.
કાળની વૃદ્ધિ થવાથી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ, એ ચારેની પણ નિયभित वृद्धि थाय छ, मी " भाव" मा श६ पर्यायनी मा छे. “जनी વૃદ્ધિ થવાથી ચારેની વૃદ્ધિ થાય છે” તેનું તાત્પર્ય આ પ્રમાણે છે–જ્યારે સૂમ, સૂક્ષમતર અને સૂક્ષ્મતમ રૂપથી અવધિજ્ઞાનને વિષયભૂત કાળ વૃદ્ધિત થાય છે ત્યારે એવી સ્થિતિમાં તે કાળથી ક્ષેત્રની, દ્રવ્યની, અને દ્રવ્યયયયાની વૃદ્ધિ થાય છે. કાળને જ્યારે એક પણ સમય વર્ધિત થઈ જાય છે ત્યારે એ સમયે ક્ષેત્રને પ્રભૂત પ્રદેશ વધી જાય છે, અને પ્રભૂત પ્રદેશ વધતાં જ દ્રવ્યના પણ વૃદ્ધિ થઈ જાય છે, કારણ કે આકાશરૂપ ક્ષેત્રના પ્રત્યેક પ્રદેશ પર દ્રવ્યની પ્રચુરતા રહેલી હોય છે. જ્યારે દ્રવ્યની પ્રચુરતારૂપ વૃદ્ધિ થઈ જાય છે ત્યારે