________________
L
मानवन्द्रिकाटीका-शानभेदा । वन्धकाले तथारू पाणामेव तेषां बन्धनात् । ततो मनापर्यंयज्ञानं विशिष्टगुणप्रतिपन्नस्यैव वेदितव्यम् । ' ... " अपयशान विशिष्टगुणप्रति
मतिश्रुतावरणाचक्षुर्दर्शनावरणाऽन्तरा यप्रकृतीनां तु सर्वघातीनि रसस्पर्धकानि येन केनचित् तथारूपविशुद्धाध्यवसायेन तदध्यवसायानुरूपं देशघातीनि भवन्ति, तेषां तथास्वाभाव्यात् । ततो मतिज्ञानावरणादीनां सदैव देशवातिनामेव रसस्पर्धकानामुदयः, सदैव च क्षयोपशमः । उक्तञ्च पञ्चसंग्रह टीकायाम् (द्वा. ३ गा. २९) कि इस अवस्थामें उनका ऐसा ही स्वभाव होता है। इसका भी कारण : यह है कि बंधकालमें इनका जो बंध होता है वह इसी प्रकार के ही सर्वघातिरसस्पर्धकों का बंध होता है। इसलिये मनःपर्ययज्ञान विशिष्टगुणाश्रित अनगार के ही होता है, ऐसा जानना चाहिये। मनःपर्ययज्ञान की उत्पत्तिमें अवधिज्ञानकी उत्पत्ति की तरह उसमें विशिष्ट गुणप्रतिपनताका अभाव नहीं होता है। . . . . . ___ मतिश्रुतावरण, 'अचक्षुर्दर्शनावरण, अन्तराय, इन प्रकृतियों के सर्वघातिरसस्पर्धक जिस किसी भी तथारूप विशुद्ध अध्यवसाय में उसी के अनुसार देशधातिरूपमें परिणमित हो जाते हैं, क्यों कि इनका ऐसा हो स्वभाव होता है। इसलिये मतिज्ञानावरणादिकों के सदा ही देशघातिरसस्पर्धकों का ही उदय रहता है और सदा ही उनका क्षयोपशप होता है। पंचसंग्रहटीका (द्वा०३ गा०२९) यही बात कही है
અવસ્થામાં તેને એ જ રવભાવ હોય છે. તેનું કારણ પણ એ જ છે કે બંધ કાળમાં તેમને જે બંધ હોય છે તે એ પ્રકારના જ સર્વઘાતિરસસ્પર્ધકોને બ ધ હોય છે, તેથી મનઃપયજ્ઞાન વિશિષ્ટગુણાશ્રિત અનગારને જ થાય છે એમ માનવું જોઈએ. મનપર્યયજ્ઞાનની ઉત્પત્તિમાં અવધિજ્ઞાનની ઉત્પત્તિની જેમ વિશિષ્ટગુણપ્રતિપન્નતાનો અભાવ હોતો નથી
મતિકૃતાવરણ, અચક્ષુર્દર્શનાવરણ, અને અનંતરાય, એ પ્રકૃતિના સર્વ ઘાતિરસસ્પર્ધક કોઈ પણ એવા રૂપના વિશુધ્ધ અધ્યવસાયથી તેના પ્રમાણે દેશઘાતિરૂપમાં પરિમિત થઈ જાય છે, કારણ કે તેમને એ જ સ્વભાવ હોય છે, તેથી મતિજ્ઞાનાવરણાદિકોના દેશઘાતિરસસ્પર્ધકોને જ હમેશા ઉદય રહે છે અને હમેશાં તેમનો જ ક્ષપશમ થાય છે. પંચસંગ્રહ ટીકામા (ઠા. ૩ ગા. ૨૯) આજ વન કહી છે–