________________
नन्दीसूत्रे
..............................
ते हि सर्वघातिरसस्पर्धकपदेशास्तथाविधविशुद्धाऽध्यवसायविशेषेण मनार मन्दानुभावीकृत्य विरल-विरलतया वेद्यमानदेशघातिरसस्पर्धकेष्वन्तः प्रवेशिता न यथावस्थितं स्वमाहात्म्यं प्रकटयितुं समर्था भवन्ति, ततो न ते क्षयोपशमहन्तार इति न विरुध्यते प्रदेशोदये क्षायोपशमिको भावः ।
' अणेगभेउत्ति ' इत्यत्रेति-शब्दस्याधिकस्याधिकाथसंसूचनादयमर्थः मुच्यते-मोहनीयप्रकृतिषु मिथ्यात्वमोहनीयं तथाऽनन्तानुवन्ध्यादिद्वादशकषायाश्च सर्वघातिप्रकृतयः सन्ति, तद्भिन्नानां संज्वलनकपायनोकपायप्रकृतीनां त्रयो___ उत्तर-यह शंका ठीक नहीं है क्यों कि जो सर्वघातिरसस्पर्धकों के प्रदेश होते हैं वे तथाविध विशुद्ध अध्यवसायविशेष से धीरे २ मन्दसवाले बना दिये जाते हैं, और इस तरह वे थोडे २ रूपमें करके वेद्यमानदेशघातिरसस्पर्धकोंमें मिला दिये जाते हैं। इस तरह उनकी सर्वघातिरूप शक्ति मन्द कर दी जाती है और इसी कारण वे अपने प्रभाव को प्रकट करने में असमर्थ बन जाते हैं। यही कारण है कि वे क्षयोपशम के विघातक नहीं हो सकते हैं । इसीलिये इन के प्रदेशोदयमें क्षायोपशमिक भाव का होना विरुद्ध नहीं पड़ता है । यही बात "अणेगभेउत्ति" इस गाथांश द्वारा प्रकट की गई है। इसमें यह बतलाया गया है कि मोहनीय कर्म की प्रकृतियोंमें मिथ्यात्व मोहनीय, अनंतानुबंधी आदि द्वादश कषाय, ये सब सर्वघाती प्रकृतियां हैं। इनसे भिन्न संज्वलनकषाय तथा नोकषाय (नवनो कषाय) इन तेरह १३ प्रकृतियों
ઉત્તર–આ શંકા બરાબર નથી, કારણ કે, સર્વઘાતિરસ્પર્ધકેના જે પ્રદેશ હોય છે તેઓ તથા વિધવિશુદ્ધઅધ્યવસાયવિશેષથી ધીમે ધીમે મંદ રસવાળા બનાવી દેવાય છે, અને એ રીતે તેઓ ચેડાં થોડાં રૂપમાં કરીને વેદ્યમાન દેશઘાતિ સ્પર્ધકેમાં મેળવી દેવામાં આવે છે. આ રીતે તેમની સર્વઘાતિરૂપ શક્તિ મન્દ કરી નાખવામાં આવે છે અને એ જ કારણે તેઓ પિતાના પ્રભાવને પ્રગટ કરવાને અસમર્થ બની જાય છે. આજ કારણે તેઓ ક્ષાપશમના વિઘાતક થઈ શકતા નથી, તેથી તેમના પ્રદેશદયમાં ક્ષાપશમિક ભાવતું તેવું તે वि३५ ५७तु नथी. मे४ वात "अणेगभेउत्ति" मा uथांश द्वा२१ प्रगट કરાઈ છે, તેમાં એ બતાવાયું છે કે મોહનીયકમરની પ્રકૃતિમાં મિથ્યાત્વમોહનીય, અનંતાનુંબંધી આદિ બાર કષાય, એ બધી સર્વઘાતી પ્રકૃતિ છે. તેમનાથી ભિન્ન સંજવલન કષાય તથા નેકષાય (નવનેકષાય) એ તેર પ્રકૃતિને