________________
शानचन्द्रिकाटीका-शानभेदाः।
५७ लानां समुदायस्त्वनन्ता वर्गणा भवन्ति । आभिः सर्वाभिर्वर्गणाभिरेकं स्पर्धकं भवति। तानि च स्पर्धकानि अभव्येभ्योऽनन्तगुणानि, सिद्धेभ्योऽनन्तभागहीनानि भवन्ति ।
॥ इति स्नेहप्रत्ययस्पर्धकप्ररूपणा । नामप्रत्ययस्पर्धकं २ प्रयोगप्रत्ययस्पर्धकं ३ चान्यत्र प्ररूपितम् , इहानुपयुक्तस्वाद् विस्तरभयाच विरम्यते।
इह रसभेदतः प्रकृतीनां सर्वघातित्वं देशघातित्वं च भवति, अतः सर्वघातिदेशघाति-प्रकृतयः प्रोच्यन्ते । तत्र सर्वघातिन्यः प्रकृतयो विंशतिसंख्यका भवन्ति, पुद्गलों के समुदायरूप अनंतवर्गणाएँ हो जाती हैं। इन समस्तवर्गणाओं से एक स्पर्धक बनता है। अर्थात् एक स्पर्धक में संख्यात असंख्यात एवं अनंतवर्गणाएँ तक रहती हैं। ये वर्गणाएँ अभव्यराशि से अनंतगुणी और सिद्धराशि के अनंतवें भाग बतलाई गई हैं ॥१॥
यह स्नेहप्रत्ययस्पर्धकपरूपणा हुई ॥१॥ नामप्रत्ययस्पर्धक एवं प्रयोगप्रत्ययस्पर्धक, इन दोनों का यहां प्रकरण नहीं है अतः इनका कथन यहां विस्तारभय से नहीं किया गया है, वह ग्रन्थान्तर से समझलेवें।
कर्मप्रकृतियोंमें जो सर्वघातिपना एवं देशघातिपना है वह रसभेद की अपेक्षा से ही है, इसलिये सर्वघाती प्रकृतियां कौन सी हैं और देशघातीप्रकृतियां कौन सी हैं यह घतलाया जाता है-सर्वघातिप्रकतियां २० बीस हैं और वे इस प्रकार हैं-केवलज्ञानावरणीय १, केवलશેના અવિભાજ્ય ભાગોથી યુક્ત પુદગલેના સમુદાયરૂપ અનંત વર્ગણાઓ થઈ જાય છે. એ સમસ્ત વણાઓ વડે એક સ્પર્ધક બને છે. એટલે કે એક સ્પર્ધકમાં સંખ્યાત, અસંખ્યાત અને અનંત વર્ગણા પણ રહે છે. એ વર્ગણાઓ અભવ્યરાશીથી અનેક ગણી અને સિદ્ધરાશીના અનંતમાં ભાગની બતાવવામાં આવી છે. તેના
॥ ॥ स्नेहप्रत्यय२५४५३५। ७ ॥१॥ નામપ્રત્યયસ્પર્ધક અને પ્રોગપ્રત્યયસ્પર્ધક એ બંનેનું પ્રકરણ અહીં નહીં હોવાથી તેમનું વર્ણન અહીં વિસ્તારભયથી કરાયું નથી. તે બીજા ગ્રંથમાંથી સમજી લેવું.
કર્મપ્રકૃતિમાં જે સર્વઘાતિપણું અને દેશઘાતિપણું છે તે રસભેદની અપેક્ષાએ જ છે, તેથી સર્વઘાતી પ્રકૃતિ કઈ કઈ છે, અને દેશઘાતી પ્રકૃતિ કઈ કઈ છે તે બતાવવામાં આવે છે–સર્વઘાતી પ્રકૃતિ વીસ છે અને તે 24 प्रभारी छ