SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ प्रकाशिका टीका-सप्तमवक्षस्कारः सू. १७ संवत्सरभेदनिरूपणम् २७१ अस्यर्थस्तु-चन्द्रस्य-चन्द्रमासस्य या भाति विश्छेपः, इह विश्लेषे कृते सत यावदवशिष्यते तदपि उपचाराद् विश्लेपः कथयते, सच विश्लेषः निशता-त्रिशन्संख्यया गुणितः सन् एकोऽधिमासो भवतीति विज्ञेयम् । तत्र सूर्यमासपरिमाणात् सार्द्धत्रिंशदहोरात्रलक्षणात् चन्द्रमास परिमाणमेकोनविंशदिवसाः द्वात्रिंशच्च पष्टिभागा दिनसस्य, इत्येवं रूपं शोध्यते तदा स्थितं पश्चादिममेकम् एकेन द्वापष्टिभागेन न्यूनम्, सच दिवस: त्रिंशत्संख्यया गुण्यते तदा जातानि त्रिंशदिनानि एकश्च द्वापष्टिभागः सच त्रिशत्संख्यया गुणितः तदा भवन्ति त्रिंशद् द्वापष्टिभागाः, ते भागा यदा त्रिशदनेभ्यः शोध्यन्ते, ततः स्थितानि शेपाणि एकोनविंश दिनानि द्वात्रिंशच्च द्वापष्टिभागा दिनस्य, एतावत् परिमाण चन्द्रमाम इति, भवति सूर्यसंवहै यह चन्द्रमास जिस प्रकार से अधिक होता है वह प्रकार पूर्वाचार्यो ने" चंदस्स जो विलेसो आइच्चस्सय हविज्ज मासस्स! तीसइ गुणिओ संतो हवा हु अहिमासगो एक्को' इस गाथा द्वारा प्रकट किया है इसका अभिप्राय ऐसा है चन्द्र मासके विश्लेष करने पर जो वांकी वचता है यह भी विश्लेष ही उपचार से मान लिया जाता है यह विश्लेष जब ३० से गुणित होता है तब एक अधिक मास होता है सूर्यमास का परिमाण ३०॥ अहोरात्र का ऊपर प्रकट किया जाचुका है-इसकी अपेक्षा चन्द्रमास का परिमाण २९ दिनका और एक दिनके ६२ भागों में से ३२ भाग प्रमाण है यह बतलाया जा चुका है सो सूर्यमास के प्रमाण में से यह चन्द्र मास का प्रमाण कम करने पर एक दिन ६२ भागों मेसे १ भाग कम १ दिन बांकी बचता है इसे दिनका ३२ से गुणित करने पर ३० दिन हो जाते हैं और एक दिन के ६२ भागों में से १ भाग आ जाता हैं। अव ३० से इसे गुणित करने पर ६२ भागों में से ३० भाग आ जाते પ્રમાણ વાળો હોય છે. ગણિત ક્રમ મુજબ સૂર્ય સંવત્સર સંબંધી ૩૦ માસો જ્યારે અતિમિલ-સમાપ્ત થઈ જાય છે ત્યારે એક ચન્દ્રમાસ અધિક થાય છે. આ ચન્દ્ર भास २ रे मधिर थाय छ त प्रारे पूर्वाय याय 'चंदस्स जो विसेसो आइच्चस्स य हविज्ज माखस्स तीसइ गुणिओ संतो हवद हु अहिमासगो एक्को, આ ગાથા વડે પ્રકટ કરવામાં આવેલ છે. આ અભિપ્રાય આ પ્રમાણે છે કે ચન્દ્રમાસને વિશ્લેષ કરવાથી જે શેષ રહે છે તે પણું ઉપચારથી વિશ્લેષ જ માની લેવામાં આવે છે. આ વિશ્લેષ જ્યારે ૩૦ વડે ગુણિત થાય છે ત્યારે એક અધિક માસ હોય છે. સૂર્ય માસનું પરિણામ ૩૦ અરાત્રનું ઉપર પ્રકટ કરવામાં આવેલું છે. આની અપેક્ષાએ ચન્દ્રમાસનું પરિમાણ ૨૯ દિવસ અને એક દિવસના ૬૨ ભાગમાંથી ૩૨ ભાગ પ્રમાણ છે. આમ સ્પષ્ટ કરવામાં આવેલું છે. તે સૂર્યોમાસના પ્રમાણમાંથી આ ચન્દ્રમાસન પ્રમાણુ કામ કરવાથી એક દિવસના ૬૨ ભાગમાંથી ૧ ભાગ કમ ૧ દિવસ શેષ વધે છે. આ દિવસને ૩૦ સાથે ગુણિત કરવાથી ૩૦ દિવસ થઈ જાય છે–અને એક દિવસના દર ભાગમાંથી ૧ ભાગ આવી જાય છે. હવે આને ૩૦ સાથે ગુણિત કરવાથી ૬૨ ભાગમાંથી
SR No.009347
Book TitleJambudwip Pragnaptisutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages569
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_jambudwipapragnapti
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy