________________
२३२
जम्बूद्वीपप्राप्तिसूत्रे उदयास्तमयने अनियने एवेनि । सर्वत्र काकुपाठात् प्रश्नोऽवगन्तव्यः, ततो भरतादि क्षेत्रापेक्षया पूर्वदक्षिणस्या मुद्यं प्राप्य दक्षिण प्रतीच्या मस्तं गच्छतः तत्रापि दक्षिणप्रतीच्यामपरनिदेहक्षेत्रापेक्षयोदयं प्राप्य प्रतीचीनोदीचीने वायव्यकोणे आगच्छतः 'उदीणपाईणमागच्छंति' उदीचीनप्राचीनमागच्छतः तत्रापि च वायव्यकोणे एरवतादि क्षेत्रापेक्षया उद्गत्योदीचीनप्राचीने इशानकोणे आगच्छतः किम्, एवंप्रकारेण सामान्यतो द्वयोः सूर्ययो रुदयविधिः प्रतिपादितः, विशेषतः पुनरेवं-यदा एकः सूर्य आग्नेयकोणे उद्गच्छति तत्र समुदितश्च भरतादीनि मेरुपर्वत दक्षिणदिग्बौनि क्षेत्राणि प्रकाशयति तदा परोऽपि सूर्यो वायव्यकोणे समुदितो मन्दर वनोत्तादिगवतीनि ऐरवतादीनि क्षेत्राणि प्रकाशयति भारतश्च वे पुरुष उन सूर्यो में उदय होनेका व्यवहार करते हैं और जिन पुरुषों को दृश्य हुए वे सूर्य अदृश्य हो जाते हैं वे उन में अस्त होनेका व्यव. हार करते हैं इस कारण उदय अस्त यह व्यवहार अनियत ही है यहां सूत्र में काकु के पाठ से प्रश्न का निर्धारण करलेना चाहिये भरत आदि क्षेत्र की अपेक्षा पूर्व दक्षिण कोण में उदय को प्राप्त होकर वे दो सूर्य दक्षिण पश्चिम कोण में अस्त होते हैं ? अपर विदेह क्षेत्र की अपेक्षा दक्षिण पश्चिम कोण में उदय को प्राप्त करके वे दोनो सूर्य पूर्व उत्तर दिग्कोण में-वायव्य कोण मे अस्त होते हैं ? 'उदीण पाहण मागच्छति' ऐरवतादिक्षेत्र की अपेक्षा वायव्य. कोण में उदय को प्राप्तकर ईशानकोण में अस्त होते हैं ? इस प्रकार सामान्यरूप से दो सूर्यों की उदय विधि प्रतिपादित की अब विशेष रूप से यह इस प्रकार से हैं-जब एक सूर्य आग्नेयकोण में उदित होता है तब वह मेरुपर्वत की दक्षिण दिशा में रहे हुए भरतादिक्षेत्रों को प्रकाशित करता है उस समय दसरा सूर्य वायथ्यकोण में उदित होकर मन्दरपर्व की उत्तर दिशा में रहे हुए ऐरवतादि क्षेत्रों को प्रकाशित करता है। भरत क्षेत्र सम्बन्धी सूर्य मंडलभूमि તે સૂર્યોમાં ઉદય હોવા સંબંધી વ્યવહાર કરે છે અને જે પુરુષને દશ્યમાન થયેલા તે સૂર્યો અદશ્ય થઈ જાય છે તે પુરુષે તેમનામાં અસ્ત હોવા સંબંધી વ્યવહાર કરે છે. આથી ઉદય અને અસ્ત એ વ્યવહાર અનિયત જ છે. અહીં સૂત્રમાં કાકુના પાઠથી પ્રશ્નનું નિર્ધારણ કરી લેવું જોઈએ ભરત વગેરે ક્ષેત્રની અપેક્ષાએ પૂર્વ—દક્ષિણકણમાં ઉદયને પ્રાપ્ત કરી તેઓ બે સૂગ દક્ષિણ-પશ્ચિમણમાં અસ્ત થઈ જાય છે? અપરવિદેહ ક્ષેત્રની અપેક્ષાએ દક્ષિણ-પશ્ચિમમાં ઉદિત થઈને તે બને સૂર્યો પૂર્વ ઉત્તર દિકણમાં पाय०५i नया नय छ १ 'उदीणपाईण मागच्छंति' मेरवतात क्षेत्रनी मपेक्षा વાયવ્યકોણમાં ઉદયને પ્રાપ્ત કરીને ઈશાનકેશ્વમાં અસ્ત પામે છે? આ પ્રમાણે સામાન્ય રૂપમાં બે સૂર્યોની ઉદય વિધિ પ્રતિપાદિત કરી છે. હવે વિશેષ રૂપથી તે આ પ્રમાણે છે. જ્યારે એક સૂર્ય અનેણમાં ઉદિત થાય છે ત્યારે તે મેરુપર્વતની દક્ષિણ દિશામાં આવેલા ભરતાદિ ક્ષેત્રને પ્રકાશિત કરે છે. તે સમયે બીજે સૂઈ વાયવ્યકોણમાં ઉદિત થઈને મંદ