SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ जम्बूद्वीपप्रालिले रिंशद् योजनसहस्राणि, तथा-लवणसमुद्रस्य विस्तारो द्वौ योजनलक्षौ तयोः पष्ठो भागः, त्रयस्त्रिंशद् योजनसहस्राणि त्रयस्त्रिंशदधिकानि त्रीणि योजनशतानि एको योजनस्य त्रिभागः, इति रूपः, तत् उभयोः परिमाणयोः संकलने भवति ७८३३३, योजनस्य यथोक्त आयाम परिमाण' इति । एप आयामो नियमात् शकटोद्धि संस्थितः शकटोद्धिसंस्थानः अन्तः संकु. चितो बहिविस्तृतो भवतीति तेनास्य तुल्यतेति ॥ यस्य मते मेरुपर्वतेन सूर्यस्य प्रकाशो न प्रतिहन्यते इति तेपामर्थान्तरसूचनाय इयं गाथा एवं व्याख्येया, तथाहि-मेरो:-मेरुपर्वतस्य मध्यभागो मंदरा) यावत् व लवणरुन्दतायाः पङमागः एतेन मन्दरपर्वतार्द्धसम्बन्धि पञ्चाशद् योजनराशौ प्रक्षिप्यन्ते ततो जायते ज्यशीति सहस्रयोजनानि प्रयस्त्रिंशदधिकानि त्रीणि योजनशतानि एक योजनस्य त्रिभागः ८३३३३। एतन्मते मन्दरपर्यंतगतकन्दरादीनामपि अन्तः प्रकाशः स्यादिति लभ्यते ॥ जम्बूद्वीप पर्यन्त ४५ हजार योजन का विस्तार है और लवण समुद्र का विस्तार दो लाख योजन का है इन दोनों का छठा भाग ३३३३३३ योजन रूप है दोनों परिमाणों को जोड ने पर ७८३३३ योजन का आयाम परिमाण आजाता है। यह जो आयाम है वह शकट की धुरा का जैसा आकार होता है नियम से वेसे ही आकार का है इस तरह यह भीतर में संकुचित और याहर में विस्तृत होता है इसी कारण शकट की धुरा के साथ इसकी समानता प्रकट की गई है। जिसके मन में मेरु पर्वत से सूर्य का प्रकाश प्रतिहन्य मान नहीं होता है उसकी मान्यता के अनुसार इस गथा का भाव ऐसा है मेरु पर्वत का मध्य भाग मंदराध और लवण समुद्र की रुन्दता-विस्तार का छठा भाग ये सब मन्दर पर्वत सम्बन्धी पञ्चाशत् योजन राशि में जोड दिये जाते है तब ८३३३३. योजन आते हैं इस मत के अनुसार मन्दर पर्वत गत कन्दरादि कों के भीतर भी प्रकाश होता है ऐसा फलितार्थ निकलता है। इस प्रकार ગાથા આ પ્રમાણે છે-કે મેરુપર્વતથી માંડીને જ બૂઢીપ સુધી ૪૫ હજાર જન વિસ્તાર - થાય છે અને લવણસમુદ્રને વિસ્તાર બે લાખ જન જેટલો છે. એ બન્નેને ઘષ્ઠમાંશ ૩૩૩૩૩ જન છે. અને પરિમાણને સરવાળો કરવાથી ૭૮૩૩૩ ચાજન જેટલું આયામ પરિમાણુ આવી જાય છે આ જે આયામ છે તે શકટની ધુરાને જે પ્રમાણે આકાર હોય છે તેવા જ પ્રકારના આકાર છે. આ પ્રમાણે આ અંદર સંકુચિત અને બહાર વિસ્તૃત હોય છે. માટે શકટની ધુરા સાથે આની તુલના કરવામાં આવી છે. જેના મતમાં મેરુપર્વતથી સૂર્યના પ્રકાશ પ્રતિહુન્યમાન થતું નથી, તેની માન્યતા મુજબ આ ગાથાને ભાવ આ પ્રમાણે છે–મેરુપર્વતને મધ્યભાગ મંદરા અને લવણસમુદ્રની સુંદતા-વિસ્તારમાં ધષ્ઠભાગ એ બધા મંદરપર્વ સંબંધી પંચાશત્ ચેાજન રાશિમાં જોડવામાં આવે છે. ત્યારે ૩૩૩૩ એજન આવે છે. આ મત મુજબ મંદરપર્વતગત કંદરાદિની અંદર પણ પ્રકાશ હોય છે, એવું ફલિતાર્થ નીકળે છે. આ પ્રમાણે સર્વાત્યંતરમંડળમાં તાપક્ષેત્ર સંસ્થિતિનું
SR No.009347
Book TitleJambudwip Pragnaptisutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages569
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_jambudwipapragnapti
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy