SearchBrowseAboutContactDonate
Page Preview
Page 718
Loading...
Download File
Download File
Page Text
________________ प्रकाशिका टीका-पञ्चमवक्षस्कारः सू. १० अच्युतेन्द्रकृततीर्थकराभिषेकादिनिरूपणम् ७०७ देवेन भावितो राजाश्नोपाङ्गे दर्शितस्तेन क्रमेण उपदयते तैः देवैरिति बोध्यम् , तत्र प्रारिप्सितमहानाटयरूपमाङ्गल्यवस्तु निर्विघ्नसिद्धयर्थमादौ मङ्गल्यनाटयम् तथाहि-स्वस्तिक १ श्रीवत्स २ नन्द्या ३ वर्द्धमानक ४ भद्रासन ५ कलश ६ मत्स्य ७ दर्पण ८ रूपाष्टमाङ्गलिकयानां भक्तिः विच्छित्तिः तया चित्र आलेखनम् तत्तदाकाराविर्भावना यत्र तत्तथाभूतम् उपदर्शयन्तीत्यर्थः, अयमर्थः यथाहि चित्रकर्मणि सर्वे जगत्तिनो भावा चित्रयित्वा दयन्ते तथा ते भावाः अभिनयविषयी कृत्य नाटयेऽपि बोन्याः तत्र अभिनयः, चतुर्भिराङ्गिकवाचनिकसालिकाहार्यभेदैः समुदितैरसमुहितः, वा अभिनेतव्यवस्तुभावप्रकटनम् प्रस्तुते च आङ्गिकेन नाटयकर्तृणां तत्तन्मङ्गलाकारतयाऽवस्थानम् । हस्तादिना तत्तदाकारदर्शन वा प्रश्नीय उपाङ्ग में प्रकट की गई है उसी क्रम से हम उसे यहां प्रकट करते हैंइस नाट्यविधि में सब से प्रथम प्रारंभ करनेके लिये इष्ट महानाट्यरूप मंगल वस्तु की निर्विघ्नतारूप ले सिद्धि के निमित्त माङ्गल्यनाट्य होता है यह मांगल्यनाटय स्वस्तिक श्री वत्स, नन्यावर्त, बर्द्धमानक, भद्रासन, कलश, मत्स्य, और दर्पण, इन अष्ट मांगलिक वस्तुओं की रचनारूप आविर्भावना से युक्त होता है अर्थात् जैसा आकार इन पदार्थों का होता है इसी प्रकार का आकार इस नाटयविधि में प्रदर्शित किया जाता है जिस प्रकार चित्रमें अनेक भावों को चित्रित कर प्रकट किया जाता है इसी प्रकार ले इन पूर्वोक्त पदार्थों के आकारों को नाट्यविधि में अपने शरीर को उस रूप में बनाने रूप अभिनय द्वारा प्रकट किया जाता है । आङ्गिक, वाचनिक, साविक और आहार्य ये चार ,भेद चाहे समुदित हो चाहे असनुदित हों उनके द्वारा अभिनेतन्य वस्तुका जो भाव प्रकटित किया जाता है जैसे आङ्गिक सदद्वारा नाटयकर्ताओ का उस उस જેના વિશે રાજપ્રશ્રીય ઉપાંગમાં સ્પષ્ટતા કરવામાં આવી છે, તે જ ક્રમ પ્રમાણે અમે અહીં પ્રકટ કરીશું. આ નાટ્ય વિધિમાં સર્વ પ્રથા પ્રારંભ કરવા માટે ઈષ્ટ મહાનાદ્ય રૂપ મંગળ વસ્તુની નિવિનતા રૂપથી સિદ્ધિ નિમિત્તે મંગલ્ય નાટ્ય હોય છે, આ મંગલ્ય નાટ્ય સ્વસ્તિક, શ્રી વત્સ, નન્દાવર્ત, વદ્ધાનક, ભદ્રાસન, કળશ, મત્સ્ય અને દર્પણ એ અષ્ટ માંગલિક વસ્તુ બની રચના રૂપ આવિર્ભાવનાથી યુક્ત હય છે. એટલે કે જે આકાર એ પદાર્થોને હોય છે, તે જ આકાર આ નાટ્ય વિધિમાં પ્રદર્શિત કરવામાં આવે છે. જે પ્રમાણે ચિત્રમાં અનેક ભાવેને ચિત્રિત કરીને પ્રગટ કરવામાં આવે છે તે પ્રમાણે જ એ પૂર્વોક્ત પદાર્થોના આકારને નાટ્ય વિધિમાં પોતાના શરીરને તે રૂપમાં બતાવવા રૂપ અભિનય પ્રગટ કરવામાં આવે છે. આંગિક, વાચનિક, સાત્વિક અને આહાય એ ચારે ભેદ સમુદિત હોય કે અસુમુદિત હેય એમના વડે અભિનેતવ્ય વસ્તુને જે ભાવ પ્રગટ કરવામાં આવે છે જેમકે આંગિક ભેદ વડે નાટ્યકર્તાઓને તત્ તત્ મંગલાકાર રૂપથી અવસ્થિત થવું, હસ્તાકિ દ્વારા તત્ તત્ આકારે બતાવવા, વાચિક ભેદે વડે.
SR No.009346
Book TitleJambudwip Pragnaptisutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages803
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_jambudwipapragnapti
File Size67 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy