________________
સુબઇની બે કેલેના પ્રોફેસરોને અભિપ્રાય
સુબઈ તા ૩૧-૩-૫૬ શ્રીમાન શેઠ શાતીલાલ મગળદાસ પ્રમુખ , શ્રી અખિલ ભારત જે સ્થા જેન શાસ્ત્રોદ્ધાર સમિતિ, રાજકેટ
પૂજ્યાચાર્ય શ્રી ઘસીલાલજી મહારાજે તૈયાર કરેલા આચારાગ, દશવૈકાલિક આવશ્યક, ઉપાસકદશાગ વગેરે સૂત્રે અમે જોયા આ સત્ર ઉપર સંસ્કૃતમા ટીકા આપવામા આવી છે અને સાથે સાથે હિન્દી અને ગુજરાતી ભાષાતર પણ આપવામા આવ્યા છે, સસ્કૃત ટીકા અને ગુજરાતી તથા હિન્દી ભાષાતરે જોતા આચાર્યશ્રીના આ ત્રણે ભાષા પરના એકસરખા અસાધારણ પ્રભુત્વની સચોટ અને સુરેખ છાપ પડે છે આ સૂત્ર ગ્રંથમાં પાને પાને પ્રગટ થતી આચાર્યશ્રીની અપ્રતિમ વિદ્વતા મુગ્ધ કરી દે તેવી છે ગુજરાતી તથા હિન્દીમાં થયેલા ભાષાતરમાં ભાષાની શુદ્ધિ અને સરળતા નોધપાત્ર છે એથી વિદ્વજન અને સાધારણ માણસ ઉભયને સતેાષ આપે એવી એમની લેખિનીની પ્રતીતિ થાય છે ૩૨ સૂત્રોમાથી હજુ ૧૩ સૂત્રે પ્રગટ થયા છે બીજા ૭ સત્રે લખાઈને તૈયાર થઈ ગયા છે. આ બધા જ સૂત્રે જ્યારે એમને હાથે તૈયાર થઈને પ્રગટ થશે ત્યારે જૈન સુત્ર–સાહિત્યમાં અમૂલ્ય સંપત્તિરૂપ ગણાશે એમા સશય નથી આચાર્યશ્રી આ મહાન કાર્યને જે સમાજનો-વિશેષત સ્થાનકવાસી સમાજને સંપૂર્ણ સહકાર સાપડી રહેશે એવી અમે આશા રાખીએ છીએ
. રમણલાલ ચીમનલાલ શાહ
સેટ ઝેવિયર્સ કેલેજ મુંબઈ છે તારા રમણલાલ શાહ
સેકીય કેલેજ, મુંબઈ
રાજકેટની ધર્મેન્દ્રસિંહજી કેલેજના પ્રોફેસર સાહેબને અભિપ્રાય
જમહાલ
જાગનાથ પ્લેટ
રાજકેટ, તા ૧૮-૪-૫૬ પૂજ્યાચાર્ય ૫ મુનિ શ્રી ઘસીલાલજી મહારાજ આજે જૈન સમાજ માટે એક એવા કાર્યમાં વ્યાપ્ત થએલા છે કે જે સમાજ માટે બહુ ઉપયેગી થઈ પશે. મુનિશ્રીએ તૈયાર કરેલા આચારા, શવૈકાલિક, શ્રી વિપકત વિ મે જોયા