SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ सुबोधिनो टोका. १०७ सूर्याभदेवस्य पूर्व भवजीवप्रदेशिराजवर्णनम् _ ५३ चतुष्टययुक्तः। एवंविधः पन पञ्चभिरनगारशतैः पञ्चशतसंख्यकैरन्गारैः सार्द्ध सह सपरिवृतःस वेष्टितः पूर्वानुपूर्वी चरन् तीर्थ करपरम्पर या विहरमाणः, ग्रामानुग्रामम्-एकस्माद् ग्रामाद ,ग्रामान्तर द्रवन्गच्छन् सुखसुखेन विहरन्, यत्रैव-श्रावस्ती नगर, यत्र व कोष्ठक चैत्य, तत्र व उपागच्छति, श्रावस्ती-नगर्या बहि: श्रावस्ती नगरी बहि:मदेशे स्थिते कोप्टके चैत्ये यथाप्रतिरूप साधु कल्पानुसारम् अवग्रहम् धनपालाज्ञाम् अवगृह्य-गृहीत्या संयमेन सप्तदर्शविधेन तपसा द्वादश विधेन च आत्मानं भावयन् वासयन् विहरतीति । इदमत्रवोध्यम्-आजवादीनां चरणकरणान्तर्गतत्वेऽपि यत्पुन रुपादान तत् आर्जवादीनां प्राधान्यख्यापनामिति । जितक्रोधत्वादीनाम् 'आर्जवादीनां चाय विशेषो बोध्यः-जितक्रोधादिपदैः उदयावर थापाप्तानां लिये चतुर्ज्ञानोपगत थे, इनके साथ पांच सौ अनगार थे, अकेले नहीं थे, तीर्थंकर परंपरा के अनुसार ये विहार करने में रत थे-अनः उसी परंपरा के अनुसार ये विहार करते२, एक ग्राम सं दुसरे ग्रम में बडे यतना से धर्मोपदेश की वरसा करते२ जहां श्रावस्ती नगरी थी. और उसमें भी 'जहां वह कोष्ठक चैत्य था वहां पर आये, वहां आकर वे उम्म नगरी. के बाहर बने हुए उस कोष्ठक चैत्य में साधुकल्प के अनुसार वनपाल की आज्ञा लेकर १७ प्रकार के संयम से और १२ प्रकार के तप से आत्मा को वासित करते हुए ठहर गये. यहां ऐसा समझना चाहिये-आर्जव आदि यद्यपि चरण और करण के अन्तर्गत हैं-फर भी यहां जो स्वतन्त्र रूप से उनका उपादान किया गया है-वह उनमें प्रधानता प्रदर्शित करने के लिये किया गया है। जितक्रोधत्व आदि में और आजव आदि में પર્યયજ્ઞાન એ ચારેચાર જ્ઞાનથી એ યુકત હતા એથી ચતુર્ણાને પગત હતા. એમની સાથે પાંચસો અનગાર હતા, એઓ એકલા હતા નહિ. તીર્થકર પરંપરા મુજેબે વિહાર કરવામાં, એઓ રત હતા. આમ એઓ તીર્થંકર પરંપરા મુજબ વિહાર કરતાં કરતાં એક ગામથી બીજા ગામ ખૂબ જ નિષ્ઠાથી ધર્મોપદેશની વર્ષા કરતાં કરતાં જ્યાં શ્રાવસ્તી નગરી હતી અને તેમાં પણ જ્યાં તે કેષ્ઠિક ચત્ય હતું ત્યાં આવ્યા. ત્યાં, આવીને તે નગરીની બહારના તે કેપ્ટક ચીત્યમાં સાધુ ક૫ મુજબ વનપાલની આજ્ઞા મેળવીને ૧૭ પ્રકારના સંયમથી અને ૧૨ પ્રકારના તપથી પોતાના આત્માને વાસિત કરતા તેઓ ત્યાં રોકાયેલા આર્જવ વગેરેને જે કે ચરણ અને કરણમાં સમાવેશ થાય છે છતાં એ અહીં જે સ્વતંત્રરૂપથી એમનું ગ્રહણ કરાયું છે તે તેમનામાં પ્રધાનતા પ્રદર્શિત કરવા માટે જ છે તેમ સમજવું. જિતક્રિોધત્વ વગેરેમાં અને
SR No.009343
Book TitleRajprashniya Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1966
Total Pages499
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_rajprashniya
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy