________________
सुबोधिनी टीका. सूर्याभस्यामलकल्पास्थितभगवद्वन्दनादिकम् त्रिकृत्व:-वारत्रयम् आदक्षिणप्रदक्षिणम्-अञ्जलिपुटं बद्धा तं वद्धा द्रलिपुटं दक्षिणकर्णमूलत आरभ्य ललाटप्रदेशेन वामकर्णान्तिकेन चक्राकारेण त्रिपरि. भ्राम्य तस्य ललाटदेशे स्थापनरूपमादक्षिण-प्रदक्षिणं कुर्वन्ति, कृत्वा बन्दन्तेस्तुचन्ति, नमस्यन्ति-नमस्कुर्वन्ति, वन्दित्वो नमस्यित्वा च एवम्-वक्ष्यमाणेवचनम् अवादिषुः-वयं खलु हे भदन्त ! सूर्याभस्य देवस्य आभियोगिका:सेवकाः देवाः स्माते वयं देवानुप्रियं भवन्त महावीरं वन्दामहे नमस्यामः सत्कुर्मः सम्मानयामः कल्याणं कल्याणकारित्वात् कल्याणम्वरूपम्. सगलंदुरितोपशमकारित्वान्मङ्गलस्वरूपं, देवतम्-रैलोक्याधिपत्तित्वाद्देवस्वरूपम् चौत्यज्ञानस्वरूपम् सकलवस्तुप्रकाशकत्वात्, पर्युपास्महे-सेवामहे ।। म्. ५॥
- मूलम्-देवाइ समणे भगवं महावीरे देवा एवं वयासीपोराणमेयं देवा ! जीयमेयं देवा! किच्चमेयं देवा ! करगिजमेयं देवा! आइन्नमेयं देवा ! अन्भणुण्णायमेय देवा! जपणं भवणवइवाणमं. की, अर्थात् अंजलिपुट बांधकर उसे दक्षिण कर्णमूल से लेकर मल ट प्रदेश पर से वामकर्णमूल तक चक्राकाररूप में तीन चार घुमाकर लका टप्रदेश में स्थापनरूप आदक्षिण प्रदक्षिग । था. इन क्रिया को कर के फिर उन्होंने उनको बन्दना की, स्तुति क', नमस्कार किया बन्दना नमस्कार कर फिर उन्होंने एसा कहा-हे भदन्त ! हल मर्याभदेव के सेक 'देव हैं वे हम आप देवानुप्रिय महावीर को वन्दना करते हैं, नमस्कार काते हैं। तथा कल्याणकारी होने से कल्याणस्वरूप, दुरितोपशमकारी होने से मंगलस्वरूप, त्रिलोक के अधिपति होने से देवस्वरूप तय सालवस्तु के प्रकाशक होने से दैत्य ज्ञान स्वरूप आपकी सेवा करते हैं ।म । કરી, એટલે કે અંજલિપુટ બનાવીને તેને જમણા કનના મૂળ ભાગથી લઈને લલાટ પ્રદેશ પરથી ડાબા કાનના મૂળ ભાગ સુધી ચક્રાકાર રૂપમાં ત્રણ વખત ફેરવીને લલાટ પ્રદેશમાં સ્થાપ રૂ૫ આદક્ષિણ પ્રદક્ષિણ કર્યું આ વિધિ પતાવીને તેણે તેમને વંદના કરી સ્તુતિ કરી, નમસ્કાર કર્યા. વંદના તેમજ નમસ્કાર કરીને પછી તેમણે આ પ્રમાણે કહ્યું કે હે ભદત! અમે સૂર્યાભદેવના સેવક દેવ છીએ. તેઓશ્રી અને અમે બધા આપને વંદન કરીએ છીએ, નમસ્કાર કરીએ છીએ, સત્કાર કરીએ છીએ અને સન્માન કરીએ છીએ. તેમજ કલ્યાણકારી હોવાથી કલ્યાણુસ્વરૂપ, દુરિતે પશભકારી હોવાથી મંગળ સ્વરૂપ, ત્રણે લોકોના અધિપતિ હોવાથી દેવસ્વરૂપ તેમજ સકળ વસ્તુઓના પ્રકાશક હોવાથી ચિત્યજ્ઞાનસ્વરૂપ આપની અમે સેવા કરીએ છીએ. સૂપ