SearchBrowseAboutContactDonate
Page Preview
Page 575
Loading...
Download File
Download File
Page Text
________________ सुबोधिनी टीका सू. ८२ उपपातानन्तर सूर्याभस्य देवस्य चिन्तनम् -तत्वं गच्छति-प्राप्नोति । पञ्चविधां पर्याप्तिमेव दर्शयति-तद्यथा-आहारपर्या. प्त्या-आहारपुद्गलग्रहणपरिणमनहेतुभूतया१, शरीरपर्याप्त्या अनुकूल वैक्रिय शरीरप्राप्तिरूपया इन्द्रियपर्याप्त्या शरीररूपतयापरिणतस्याहारस्य इन्द्रियरूपत्वेन परिणमनहेतुभूतया३, आन प्राणपर्याप्त्या श्वासोच्छ्वासलक्षणया, तथा-भाषामनःपर्याप्त्या भाषामायोग्यवर्गणादलिकानों :भाषात्वेन, मनोयोग्यवर्गणादलिकानां मनस्त्वेन च परिणमनहेतुभूतया५, इति। भाषा-मन:पर्याप्त्योः शेषपर्यासिकालान्तरापेक्षया मायस्तोकत्वादेकत्वेन विवक्षणम्। ततः खलु तस्य हैं--आहारपर्याप्ति, शरीरपर्याप्ति इन्द्रियपर्याप्ति, आनमाणपर्याप्ति, तथा भाषामनपर्याप्ति। इनमें आहार के पुद्गलों को ग्रहण करने में और उन्हें परिणमाने में हेतृभूत जो जीव की शक्ति है उसका नाम आहारपर्याप्ति है. अनुकूल वैक्रियशरीरमाप्ति की हेतुभूत शक्ति का नाम शरीरपर्याप्ति है. शरिररूप से परिणत हुए आहार को इन्द्रियरूप से परिणमाने की हेतुभूतशक्ति का नाम इन्द्रियपर्याप्ति है, श्वासोचास ग्रहण करने की हेतुभूतशक्ति का नाम आनमाणपर्याप्ति है, भाषा के योग्य वर्गणा के दलिकों का भाषारूप से मनोयोग्यवर्गणा के दलिकों का मनरूप से परिणमाने की हेतुभूत शक्ति का नाम भाषामनःपर्याप्ति है. यहां पर जो भाषा और मन इन दो पर्याप्तियों का एकत्वरूप से कथन किया है उसका कारण यह है कि इन दोनों पर्याप्नियों का काल शेषपर्याप्तियों के કે પાંચ પ્રકારની પર્યાતિઓ આ પ્રમાણે છે આહાર પર્યાપ્તિ સરીર પર્યાપ્તિ, ઈન્દ્રિય પર્યાપ્તિ, આન પ્રાણ પર્યાપ્તિ, તથા ભાષામન પર્યાપ્તિ આહાર પુદ્ગલેને ગ્રહણ કરવામાં અને તેમને પરિણમિત કરવામાં હેતુભૂત જે જીવની શક્તિ છે તેનું નામ આહારપર્યાપ્તિ છે. અનફળ શૈક્રિય શરીર પ્રાપ્તિની જે હેતુભૂત શકિત છે તે શરીરપર્યાપ્તિ છે. શરીરરૂપથી પરિણત થયેલા આહારને ઈન્દ્રિયયરૂપથી પરિણમિત કરનારી હેતુભૂત શકિતનું નામ ઈન્દ્રિય પર્વાપ્તિ છે. શ્વાસોચ્છવાસ ગ્રહણ કરનારી હેતુભૂત શકિતનું નામ 'આનપ્રાણ પયંતિ છે. ભાષા એગ્ય વર્ગાણાના દલિને ભાષારૂપથી મને યોગ્ય વગણના દલિકને પનરૂપથી પરિણમિત કરનારી હેતુભૂત શકિતનું નામ ભાષામનઃ પર્યાપ્તિ છે. અહીં જે ભાષા અને મન આ બે પર્યાપ્તિઓનું એકત્વરૂપમાં જે કથન કરવામાં આવ્યું છે તેનું કારણ આ છે તેનું કારણ એ છે કે આ બન્ને પયાપ્તિ
SR No.009342
Book TitleRajprashniya Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages721
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_rajprashniya
File Size55 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy