________________
राजप्रश्नीयसूत्र घया, दूतया दिव्यया देवगत्या' इत्येतन्५८ , व्याख्या पच्चममत्रतोऽवलेया। तिर्यम्-तियादेशमाश्रित्य असंख्येयानाम्-असंख्यातानां द्वीपसमुद्राणां--द्वीपानां समुद्राणां च मध्यमध्येन-अत्यन्तमध्यदेशभागेन व्यतिक्रामन् २-चलन् २ नान उल्लङ्घयन. २. इत्यर्थः, यत्रैव नन्दीश्वरद्वोपः यत्रैव दाक्षिणपौरस्त्यः-अग्निकोणम्थः, रनिकरपर्वतः तत्रैव उपागच्छति उपा. गम्य तां दिव्यां देवद्धि, दिव्यां देवद्युतिम् दिव्यं देवानुभावं प्रतिसंहरन २ शनैः शनैः संहरन् प्रतिसपिन २-शनैः शनैः संक्षिप्तीकुर्वन् । यत्रैव जम्बू द्वीपो द्वीपः, यत्रैत्र भारतं वर्ष-दक्षिणक्षेत्र, यत्रैत्र ग्रामलकल्ला नगरी, यत्रैव आम्रशालवनं चत्यम्, यत्रन श्रमणो भगवान महावीरः, तत्रव उपागच्छति, उपागम्य श्रमणं भगवन्तं महावीरं, तेन दिव्येन यानविमानेन विकृत्वःवारत्रयम् आदक्षिणं प्रदक्षिणं करोति, कृत्वा श्रमणस्य भगवतो महावीरस्य विशेषणों वाली देवगति से असंख्यान द्वीप समुद्रों के मध्यभाग से होकर-उनका उल्लङ्घन कर जहां नन्दीश्वर नामका आठवां द्वोप था वहाँ पर आया. गति के विशेषण भूत त्वरित आदि पदों को व्याख्या पांचवें सूत्र में की जा चुकी है। वहां आकर वह उसके अग्निकोण में स्थित गानिकर पर्वत पर गया. वहां जाकर के उसने दिव्य देवर्द्धि, दिवद्युति, दिव्यदेवानुभाव का धोरे २ संकोच किया धीरे २ उसे संक्षिप्त किया. फिर वह वहां से जहां जम्बूद्वीप नाम का द्वीप, उसमें भी जहां भरतवर्ष -दक्षिणभरतक्षेत्र, उममें भी जहां आमलकल्पा नगरी, उसमें जहां आम्र शालयन चत्य और उस में भी जहां श्रमण भगवान् महावीर विरानमान थे-यहां आया-वहां आकर के उसने श्रमण भगवान महावीर को उस दिव्य यान विमान से तीन बार प्रदक्षिणा की प्रदक्षिणा करके फिर માર્ગને અનુક્રમે ઓળગતે ઓળંગત પિતાની પ્રસિદ્ધ ઉત્તમ યાવત ત્વરિત, ચપળ ચંડ વગેરે વિશેષ વાળી દેવગતિથી અસંખ્યાત દ્વીપ સમુદ્રોની મધ્યમાં થઈનેઓળગીને-જ્યાં નંદીશ્વર નામે આઠમે દીપ હતા ત્યાં આવ્યું. ગતિ સંબંધી વિશેપણ શબ્દોની એટલે કે ત્વરિત વગેરે પદની વ્યાખ્યા પાંચમાં સૂત્રમાં કરવામાં આવી છે. ત્યાં આવીને તે તે હિપના અગ્નિકોણમાં સ્થિત રતિકર પર્વત ઉપર ગયા. ત્યાં જઈને તેણે દિવ્ય દેવદ્ધિ, દિવ્ય દેવઘુતિ, દિવ્ય દેવાનુભાવનો ધીમે ધીમે સકેચ કર્યો, ધીમે ધીમે સંક્ષિપ્ત કર્યો ત્યાર પછી તે જ્યાં જંબુદ્વીપ નામે દ્વીપ અને તેમાં પણ જ્યાં ભરતવર્ષ-દક્ષિણ ભરતક્ષેત્ર તેમાં પણ જ્યાં આમલક નગરી, તેમાં પણ આમ્રશાલવન ચૈત્ય અને તેમાં પણ શ્રમણ ભગવાન મહાવીર વિરાજમાન હતા. ત્યાં આવ્યું. ત્યાં આવીને તેણે શ્રમણ ભગવાન મહાવીરને તે દિવ્ય યાન વિમાનથી ત્રણ