________________
सुबोधिनी टीका. स् ९ भगवद्वन्दनार्थ सूर्यामस्य गमनव्यवस्था रितचपलप्रतिबोधने - सुस्वरघण्टारवस्य यो विपुलवोल :- सर्वदिग्विदिक्षु महाम तिध्वनिः तेन त्वरितचपलं - शीघ्रातिशीघ्र यत्मतिद्योधनं सूचनं तस्मिन् कुते मनि घोषणकुतूहल दत्त कर्नैकाग्रचि तोपयुक्तमानानां घोषणकुतूहलदन कर्णाः घोषणे-घोषणविषये यत् कुतूहल- 'को घोषण 'मित्युत्कण्ठाः तत घोषण कुतूहलं तेन दत्तौ कयैस्ते तादृशाः, ते च ते एकाग्रचित्ताः- एकाग्रं-घोषण व क- विषयं चित्तं येषां ते एकाग्रचित्ताः, ते उपयुक्तमानसाः- उपयुक्तंघोषणश्रवणे व्यापृत मानसं येषां ते तथाभूताचेति तथा स पदात्यनीकाधिपतिर्देवः तस्मिन् पूर्वोक्ते, घण्टारवे- घण्टाशब्दे, निशान्तमशान्ते - निशान्तः- पूर्वे - नितरां मन्दीभूतः पश्चात प्रशान्तः प्रकर्षेण सर्वात्मना शान्तो यः स निशान्त प्रशान्तस्तस्मिन् - अत्यन्तमन्दीभवनानन्तरमत्यन्ताभावमुपगते सति महता महतादीर्घ शब्देन उद्घोषयन्तुद्धोपन - वारं वारं घोषणां कुर्वन् एवम् अनुप वक्ष्यमाणं वचनम्, अवादीत 'हन्त !' इनि हर्षे अहो सुर्याभविमानवासिनो बहवो वैमनेा देवाः | traथ भवन्तः सूर्याभविमानपने: आज्ञारनीयम् - आज्ञारूपं में एवं विदिशाओं में प्रतिध्वनि हुई एवं उन प्रतिध्वनि से जो प्रतिबोधन - सूचन हुआ सो उस सूचन के होने पर पहिले तो उन्हें उस घोषणा के विषय में कुतूहल जगा. 66 यह घोषणा कैसी हुई " ऐसी उत्कण्ठा जगी फिर इस कुतूहल से उन्होंने उस घोषणा को सुनने के लिये अपने दोनों कानों को उस ओर सावधान किया. इस तरह वे घोषणा के विषय को जानने के लिये उस ओर एकाग्रचित्त हो गये अर्थात् घोषणा के सुनने में उनका मन व्याप्त हो गया. अब उस पदात्यनीकाधिपति देवने जब घन्टा की अनि धीरे २ मन्द होती हुई बिलकुल शान्त हो गई— निःशब्दता छा गई— तब जोर २ शब्दों से बार बार घोषणा करते हुए उसने ऐग कहामानवासी देवों और देत्रियों ! आप हमारी बात को गुनिये
९७
તા એમના વડે માહિત હતા, તેમને તે ચુસ્વરા ઘંટાના શબ્દની જે બધી દિશાઓમાં અને વિદિશાઓમાં પ્રતિધ્વનિ થઈ અને તે પ્રતિધ્વનિથી જે પ્રતિબેાધન-સૂચન-યુ તે સૂચન થયા બાદ પહેલાં તે તે ઘાષણાના વિષયમાં તેમના મનમાં કુતુહલ થયુ.
આ ઘેષણા શા માટે થઈ? ’ એવી ઉત્કંઠા થઇ ત્યાર પછી કુતૂહલથી તેમણે તે ઘાપણાને સાંભળવા માટે પેાતાના બન્ને કાનાને તે તરફ ધર્યા. આ રીતે તેઓ ઘોષણાના વિષયને જાણવા માટે એકચિત્ત થઈ ગયા. એટલે કે ઘોષણા—સાંભળવા માટે તેમનુ
મન અધીરૂ થઇ ગયું. ત્યાર પછી તે પાયદળ સેનાના સેનાપતિ છે જ્યારે ઘંટાની ‘ધ્વનિ' પ્રીમે ધીમે થતા એકદમ શાંત થઇ ગયા ત્યાં નિઃશબ્દતા થઈ ગઇ ત્યારે મોટા સાદે વારંવાર ઘોષણા કરતાં તેમણે આ પ્રમાણે -કે હે સૂર્યભવિમાનવાસી ધ્રુવે ! અને દેવીએ! તમે સૌ અમારી વાત સાંભળેા-આ ખૂબજ ખુશીની વાત હું