________________
સહનશીલ મીલનસાર સ્વભાવથી તેઓ કુટુમ્બમાં અને સાં કેઈના હૃદયમાં અનેરૂ સ્થાન મેળવી ચુકયા હતા. દીન દુખીયાના એ સાચા બેલી હતા.
તેજસ્વીતા–ઉમદા સદ્દગુણે કેકવાર દેને પણ ઈર્ષાળું બનાવે છે. કાળ દેવશી આ તેજસ્વીતા ના જેવાઈ–ના જીરવાઈને એ કાળ દેવને કૂર પંઝો દિનેશભાઈને અચાનક એમના આવાસમાંથી ઉપાડી સ્વર્ગમાં લઈ ગયા-તા. ૧૯-૧-૧૯૭૮ ને ગોઝારો દિવસ. 1 સગા-સ્નેહિ સ બધીના કાળજે કારમો ઘા કરી, અમે બધાને વિલાપ કરતાં છેડી : દીનેશભાઈ તમને અમારાથી કાયમ માટે વિખુટા પાડી-કાળજુ કંપાવી ગયે..
શાસન દેવને રૂછ્યું . એના જ શરણે આધીન થવું રહ્યું
માનવમાત્ર લાચાર છે એ લાચારી ન છુટકે પણ હવે તે સહન કરવી જ રહી– મરણે વાગોળતા નયને ઉન્ડાં અશ્રુઓ દડદડે છે-“દિનેશ”. !
એ દડદડતી આખડીએ પ્રભુને પ્રાથએ છીએ કે “પરમાત્મન એ હાલે દિનેશને આત્મા સદા પરમ શાંતીમાં રહે
અમારા મરણ પટમાં સદાય એ હસતે રમતે રહે. વિરમવું જરાય ગમતું નથી છતાંય અહીં વિરમવું પડે છે. ભગ્નહુએ પણ વિરમવું જ રહ્યું
“દાન પુણ્ય લક્ષ્મીને તને, ઉપયોગ કરતાં આવડયું?
સેવક બની ઉત્સાહથી જન શ્રેય કરતાં આવડેયુ” “હદ ભરી નિખાલસતા અને ધર્મ સંસ્કારો ભર્યા રહી સાબદા સત્કાર્યો, સેવાકાર્ય તે શીખવાડીયું !