________________
સ્વ. દીનેશભાઈ રસીકલાલ કોઠારી–ની આછેરી
જીવન-ઝલક, સ્વ. શ્રી દીનેશભાઈ બાળપણથી જ મહત્વાકાંક્ષી હતા. તેઓને જન્મ પાલનપુરના લબ્ધ પ્રતિષ્ઠિત કોઠારી કુટુંબમાં તા. ૧-૪-૧લ્સરના રોજ માતુશ્રી મતીબહેનની કુક્ષીએ થયે હતે. માતુશ્રીના ધાર્મિક સંસ્કાર અને પિતાશ્રીના મહત્વાકાંક્ષી સ્વભાવના તેઓ આબેહુબ પ્રતિક હતા. તેઓને બીજા ત્રણે ભાઈઓ શ્રી જયંતીભાઈ, ડેકટર શશીકાન્તભાઈ તથા શ્રી રમેશભાઈ તેમજ બે બહેને શ્રીમતી મંજુબહેન રમણીકલાલ મહેતા અને શ્રીમતી સરોજબ્લેન કૃષ્ણલાલ મહેતા, તેઓ બધા શ્રી દીનેશભાઈ સમાજમાં કીતી અને નામના મેળવી આગળ વધે તે માટે પ્રેત્સાહન આપી, તેમને દરેક કાર્યમાં મદદગાર બની, રાહબુર બની કદમથી કદમ મિલાવી સાથે રહી ઉત્સાહી બનાવતાં.
ઈ. સ. ૧૯પરમાં B. E. Mechenaical. eng. પાસ કરી. ૧૯૫૫માં ગેલ્ડન ટોબેકે કુંડમાં જોડાઈ જીવન કારકીર્દીની શુભ શરૂઆત કરી. ફક્ત બેજ વર્ષમાં કંપનીના ડાયરેકટરેથી માંડી અદના કારીગર સુધીની અપાર ચાહના મેળવી, મનમાં મડારાઈને પડેલી આગળ વધવાની મહત્વાકાંક્ષા પિષવા ૧૯૫૭માં બધાના આશીવાદ મેળવી ગદગદીત હૈયે છુટા થઈ, મીડકે પ્રા. લીમીટેડમાં જોડાયા.
આઈ. એન. પી સી (ઈન્ડીઅન નેશનલ પ્રોડેકટીવીટી કાઉન્સીલ) માં એક હજાર મેમ્બરેમાંથી તેઓ એકલાએજ કેન્ચ ગર્વમેન્ટ સ્કોલરશીપ મેળવી. અનુભવ મેળવી નિષ્ણાત બનવા પેરીસ (ક્રાન્સ) ગયા. ફક્ત છ માસમાં જ નિપુણુતા મેળવી ભારત પાછા ફર્યા આવા તેજસ્વી નિષ્ણાત સ્કલર ઊપર “ભારત કન્ટેઈનરી” વાળાની નજર હતી જ, તેઓએ દીનેશભાઈને ઓફર કરી, તે સ્વીકારી ઉપરોક્ત કંપનીમાં ૧૬-૯-૧૯૬૪ ના દિવસે પદ ગ્રહણ કરી. ભારે હૈયે મીડકે પ્રા. લી. છોડ્યું.
ઈ. સ. ૧૯૫૭માં ખ્યાતનામ ઝવેરી શ્રી દલપતભાઈના સંસ્કારી દીકરી પદમાવ્યેન સાથે પ્રભુતામાં પગલાં માંડયાં. દીનેશભાઈની કારકીદીમાં પદમાબહેન પ્રેરણાસુતી બની સદાય પ્રકાશ પાથરતા રહ્યાં. આજે દીનેશભાઈને અકાળ નિધનથી તેઓ ખરેખર દીન બની ગયાં છે. - ઈ. સ. ૧૯૭ના જાન્યુયારીમાં તેઓશ્રીએ “ઇડીયન સ્ટાર' એવા મેળવ્યા હતા.
આગળ–ને આગળ વધવાની તેમની અદમ્ય મહેચ્છાને કેઈ સીમા નડતી ન હતી, વણકયા ઉત્સાહ સહ કોઈનું પણ કામ કરી છુટવાની ઉમદા ભાવના, શાંત સરળ,