________________
७९८
प्रज्ञापनासूत्रे भेदेन, तथा-चोक्तम्-"अणुमाइ ओहियाणं खेत्ता दिपएस संगयाणं च । जहन्नाडवगाहणाइण चेव जहन्नादिदेसाणं' अण्वाद्यौघिकानां क्षेत्रादिप्रदेशसंगतानाश्च । जवन्यावगाहनादीनाश्चैव, जघन्यादि देशानाम् , इति, अयमर्थः-प्रथमम् अण्याघौधिकानाम्-परमाण्यादि समुच्चयपुद्गलानाम् प्ररूपणं कर्त्तव्यम् , ततः क्षेत्रादि प्रदेशसंगतानाम् , क्षेत्रप्रदेशैरेकादिभिः संगतानां प्ररूपणं कर्त्तव्यम् , तत आदिपदग्राहकालप्रदेशैः-एकादिसमयैः भावप्रदेशैः एकगुणकालकादिभिः संगतानां परमाण्वादि पुद्गलानां प्ररूपणं कर्तव्यम् , ततो जघन्यावगाहनादीनां मरूपणं कर्त्तव्यम्, तदनन्तरं जघन्यादि प्रदेशानां प्ररूपणं कर्त्तव्यम्, तत्र प्रथम अपेक्षा से परमाणु आदि पुद्गलों की प्ररूपणा की जाएगी। कहा भी है-पहले सामान्य अणु आदि की, फिर क्षेत्रादि के प्रदेशों में संगत अणु आदि की, फिर जघन्य अवगाहना आदि वालों की तत्पश्चात् जघन्यादि देश वालों की प्ररूपणा करनी चाहिए।' तात्पर्य यह कि सर्वप्रथम यह प्ररूपणा की जाएगी कि सामान्य रूप से परमाणुपुद्गल आदि के कितने पर्याय हैं ? फिर कितने आकाशप्रदेशों में अवगाढ परमाणु आदि के कितने पर्याय हैं, यह बतलाया जायगा। फिर कितनी स्तिति वाले परमाणु आदि के कितने प्रदेश हैं, यह प्ररूपणा की जाएगी, फिर एकगुण काले आदि परमाणुपुद्गलों के कितने पर्याय हैं यह प्ररूपणा की जाएगी। तदनन्तर जघन्य आदि अवगाहना वाले परमाणु आदि के पर्यायों का प्ररूपण किया जाएगा और फिर जध न्यादि प्रदेश वाले परमाणु आदि के पर्यायों का कथन किया जाएगा। આદિ સ્થિતિની દષ્ટિએ, પછી જઘન્ય ગુણ કૃષ્ણ આદિ રૂપમાં વળી જઘન્ય પ્રદેશ આદિની અપેક્ષાએ પરમાણુ આદિ પુદ્ગલની પ્રરૂપણ કરાશે. કહ્યું પણ છે–પહેલા સામાન્ય અણુ આદિની પછી ક્ષેત્રાદિના પ્રદેશોમા સ ગત અણુ આદિની, પછી જઘન્ય અવગાહના આદિવાળાઓની તત્પશ્ચાત જઘન્યાદિ દેશવાળાઓની પ્રરૂપણા કરવી જોઈએ. તાત્પર્ય એ છે કે સર્વ પ્રથમ એ પ્રરૂપણ કરાશે કે સામાન્ય રૂપથી પરમાણુ પુદ્ગલ આદિના કેટલા પર્યાય છે? પછી કેટલા આકાશપ્રદેશમાં અવગાઢ પરમાણુ આદિના કેટલા પર્યાય છે, એ બતાવાશે. પછી કેટલી સ્થિતિવાળા પરમાણુ આદિના કેટલા પ્રદેશ છે, એ પ્રરૂપણ કરાશે. પછી એક ગુણ કાળ આદિ પરમાણુ પુદ્ગલેના કેટલા પર્યાય છે, એ પ્રરૂપણ કરાશે. તદનન્તર જઘન્ય આદિ અવગાહનાવાળા પરમાણ આદિના પર્યાનું પ્રરૂપણ કરાશે અને પછી જઘન્યાદિ પ્રદેશવાળા પરમાણુ આદિના પર્યાયાનું કથન કરાશે.