________________
प्रमेयवोधिनी टीका पद ५ सू.६ नैरयिकाणां पर्यायनिरूपणम् ६३९ मसंभवात्, गौतमः पृच्छति-'अजहण्ण मणुको सोगाहणगाणं नेरइयाणं केवइया पज्जवा पण्णत्ता ?' हे भदन्त ! अजघन्यातुन टारगाहनकानाम्-न जघन्यं न चोत्कृष्टम् अवगाहनं येपां ते अजघन्यानुत्कृष्टावगाहनकास्तेषां मध्यमावगाहनानामित्यर्थः, नैरयिकाणां कियन्तः पयपाः- पर्यायाः प्रज्ञप्ताः ? भगवान आह'गोयमा! हे गौतम ! 'अणंता पज्जवा पण्णत्ता' अनन्ताः पर्यवाः प्रज्ञप्ताः, गौतमः तत्र कारणं पृच्छति-'से केण?णं भंते ! एवं बुच्चइ !' हे भदन्त ! तत्-अथ, केनाथेन, केन कारणेन एवम्-उक्तरीत्या, उच्यते यत्-अजघन्यानुत्कृष्टावगाहनकानां नैरयिकाणामनन्ताः पर्यवाः प्रज्ञप्ता ? इति, भगवान् आह-'अजहण्ण मणुक्कोसोगाहहोती। उत्कृष्ट अवगाहना वाला नारक यदि सम्यग्दृष्टि हो तो उसमें तीन ज्ञान होते हैं और यदि मिथ्यादृष्टि हो तो तीन अज्ञान होते हैं।
जघन्य और उत्कृष्ट अवगाहना वाले नारकों के संबन्ध में प्रश्न करने के पश्चात् गौतम अब अजघन्यालुत्कृष्ट अवगाहना वालों के विषय में प्रश्न करते हैं___ गौतम-हे भगवन् ! अजघन्य-अनुत्कृष्ट अर्थात जो जघन्य भी नहीं है और जो उत्कृष्ट भी नहीं है ऐसी म यम अवगाहनो वाले नारकों के कितने पर्याय कहे हैं ?
भगवान्-गौतम ! मध्यम अवगाहना चाले नारकों के भी अनन्त पर्याय कहे गए हैं।
गौतम-भगवन् ! किस कारण से ऐसा कहा जाता हैं कि मध्यम अवगाहनावालों के अनन्त पर्याय कहे हैं ? અસંજ્ઞી પચેન્દ્રિયની ઉત્પત્તિ નથી થતી, ઉત્કૃષ્ટ અવગાહનાવાળા નારક છે સમ્યગ્દષ્ટિ હોય તે તેમનામાં ત્રણ જ્ઞાન થાય છે અને જે મિયાદષ્ટિ હોય તે ત્રણ અજ્ઞાન થાય છે.
જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહનાવાળા નારકના સંબન્ધમાં પ્રશ્ન કર્યા પછી ગૌતમસ્વામી હવે અજઘન્યાનુત્કૃષ્ટ અવગાહનાવાળાઓના વિષયમાં પ્રશ્ન કરે છે
શ્રીગૌતમસ્વામી–હે ભગવાન્ ! અજઘન્ય- અનુત્કૃષ્ટ અર્થાત્ જે જઘન્ય નથી અને જે ઉત્કૃષ્ટ પણ નથી એવા મધમ અવગાહનાવાળા નારકોના કેટલા પર્યાય કહ્યા છે?
શ્રી ભગવાન-હે ગૌતમ | મધ્યમ અવગાહનાવાળા નારકના પણ અનન્ત પર્યાય કહેલા છે.
શ્રીગૌતમસ્વામી-હે ભગવદ્ શા કારણે એમ કહેવાય છે કે મધ્યમ અવ. ગહિના વાળાના અનન્ત પર્યાય કહ્યા છે?