SearchBrowseAboutContactDonate
Page Preview
Page 545
Loading...
Download File
Download File
Page Text
________________ 'प्रमेयबाधिनी टीका पद ५ सू.२ नैरयिकादीनां पर्यायनिरूपणम् ५५९ त्रयस्त्रिंशत् सागरोपमत्वात् दशवर्षसहस्रस्थितिको नैरयिकस्त्रयस्त्रिंशत् सागरोपम स्थितिकनैरयिकापेक्षयाऽसंख्येयगुणहीनो भवति, तदपेक्षया त्रयस्त्रिंशत् सागरोपमस्थितिकस्तु असंख्येयगुणाभ्यधिको भवति इत्येवंरूपेण एकस्य नैरयिकस्यापरनरयिकापेक्षया द्रव्यार्थतया प्रदेशार्थतया तुल्यत्वं प्रतिपादितम्, क्षेत्रतोऽवगाइनम्प्रति हीनाधिकत्वे चतुः स्थानपतितत्वं कालतोऽपि स्थितितो हीनाधिकत्वेन चतुः स्थानपतितत्वञ्च प्रतिपादितम्, अथ भावतो हीनाधिकत्वं प्रतिपादयितुं प्रथमतः पुद्गलविपाकि नामकर्मोंदयनिमित्तं जीवौदयिकभावाश्रयेण हीनाधिकत्वं प्ररूपयति-'कालवण्णपज्जवेहि यसि होणे सिय तुल्ले सिय अब्भहिए' कृष्णवर्णपर्यवैः एको नैरयिकोऽपरनैरसागरोपम होते हैं, अतः दस हजार वर्ष की स्थिति वाला नारक तेतीस सागरोपम की स्थिति वाले नारक की अपेक्षा असंख्यातगुण हीन हुआ और उसकी अपेक्षा तेतील सागरोपम की स्थिति वाला असंख्यातगुण अधिक स्थिति वाला हुआ। ____ इस प्रकार एक नारक दूसरे नारक.ले द्रव्य और प्रदेश से तुल्य हैं, क्षेत्र से अवगाहना की दृष्टि से तथा काल से स्थिति की अपेक्षा चतुःस्थानपतित हीनाधिक है, यह प्रतिपादन किया गया। ____ अय भाव की अपेक्षा षट्स्थान पतित हीनाधिकता का प्रति. पादन करने के लिए शास्त्रकार सर्वप्रथम पुद्गलविपाकी नामकर्म के उदय से होने वाले औदयिक भाव का आश्रय लेकर हीनाधिकता की प्ररूपणा करते हैं-कृष्णवर्ण के पर्यायों की अपेक्षा एक नारक થાય. એ પ્રકારે એક નારક દશ હજાર વર્ષની સ્થિતિવાળો છે અને બીજે તેત્રીસ સાગરોપમ સ્થિતિવાળો, દશ હજારને અસંખ્યવાર ગુણિત કરવાથી તેત્રીસ સાગરોપમ થાય છે. તેથી દશ હજાર વર્ષની સ્થિતિ વાળા નારક તેત્રીસ સાગરેપમની સ્થિતિવાળા નારકની અપેક્ષાએ અસંખ્યાત ગુણ હીન થયે અને તેની અપેક્ષાએ તેત્રીસ સાગરોપમની સ્થિતિવાળે અસંખ્યાત ગુણ અધિક સ્થિતિ વાળે . આ પ્રકારે એક નારક બીજા નારકથી દ્રવ્ય અને પ્રદેશથી તુલ્ય છે. ક્ષેત્રથી અવગાહનાની દષ્ટિએ તથા કાળ સ્થિતિની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત જ અધિક છે. આ પ્રતિપાદન કરાયું. હવે ભાવની અપેક્ષાએ પસ્થાન પતિત હીનાધિકતાનું પ્રતિ પાદન કરવા માટે શાસ્ત્રકાર સર્વ પ્રથમ પુદ્ગલ વિપાકી નામ કર્મના ઉદયથી થનાર ઔદારિક ભાવને આશ્રય લઈને હીનાધિકતાની પ્રરૂપણ કરે છે-કૃષ્ણ વર્ણના પર્યાની
SR No.009339
Book TitlePragnapanasutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1975
Total Pages1196
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_pragyapana
File Size80 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy