________________
प्रज्ञापनासूत्रे ____ अथ दिगनुपातेन नैरयिकाणामल्पबहुत्वं प्ररूपयति-'दिसाणुवाएणं सधस्थोवा नेरइया पुरच्छिमपच्चत्थिमउत्तरेणं' दिगनुपातेन-दिगनुसारेण सर्वस्तोकाः-सर्वेभ्योऽल्पाः नैरयिकाः पौरस्त्यपश्चिमोत्तरेण पूर्वस्यां पश्चिमायाम् उत्तरस्यां च भवन्ति तासु पुप्पावकीर्णनरकावासानां स्तोकत्वात् वहनां प्रायः संख्येययोजनविस्ताराच्च, तेभ्यो-'दाहिणेणं असंखेजगुगा' दक्षिणेन-दक्षिणस्यां दिशि नैरयिकाः असंख्येयगुणा भवन्ति, तत्र पुप्पावकीर्णनरकावासानां वाहुल्यात् तेपाञ्च प्रायोऽसंख्येययोजनविरतारात्, कृष्णपाक्षिकाणां दक्षिणस्यां दिशि वाहुल्येनोत्पादाच्च, अत्रेदं बोध्यम्-द्विविधाः प्राणिनो भवन्ति शुक्लपाक्षिकाः, कृष्णपाक्षिकाश्च तत्र किश्चिदृनपुद्गलपरावताधमात्रसंसाराः शुक्लपाक्षिका व्यपदिश्यन्ते, तदपेक्षया अधिकतर संसारभाजिनस्त कृष्णपाक्षिका उच्यन्ते, तथाचोक्तम्-'जेसि मवडो पुग्गल परियट्टो सेसओ य मानस सरोवर होने से जल की प्रचुरता है।
नारकों का अल्पबहुत्व-दिशाओं की अपेक्षा पूर्व पश्चिम और उत्तर में सव से कम नारक हैं. क्यों कि इन दिशाओं में पुप्पोवकीर्ण नारकावास थोडे हैं और वे प्रायः संख्यात योजन विस्तार वाले हैं। इन दिशाओं की अपेक्षा दक्षिण दिशा में असंख्यातगुणा नारक हैं, क्योंकि दक्षिण में पुप्पावकीणे नारकावासों की बहलता हैं और वे प्रायः असंख्याल योजन विस्तार वाले हैं । इस के अतिरिक्त कृष्णपाक्षिक दक्षिण दिशा में बहुलता से उत्पन्न होते हैं। यहां इतना समझ लेना चाहिए-प्राणी दो प्रकार के हैं-शुक्लपाक्षिक और कृष्णपाक्षिक । जिनका विस्तार कुछ कम अर्द्ध पुद्गल परावर्तन मात्र शेष है, उसके पश्चात् जो मुक्ति प्रास कर लेगे। वे शुक्लपाक्षिक कहलाते हैं और जिनका संसार-काल इस से अधिक है वे कृष्णपाक्षिक कहे
નારકનું અલ્પ બહુવ-દિશાઓની અપેક્ષાએ પૂર્વ પશ્ચિમ અને ઉત્તરમાં બધાથી આછા નારક છે, કેમકે એ દિશામાં પુષ્પાવકીર્ણ નારકાવાસ થોડા છે. અને તે પ્રાયઃ સંખ્યાત જન વિસ્તાર વાળા છે. આ દિશાઓની અપેક્ષાએ દક્ષિણ દિશામાં અસ ખ્યાત ગુણ નારક છે. કેમકે દક્ષિણમાં પુવાવકીર્ણ નારકાવાસની બલતા છે. અને તેઓ ઘણા ભાગે અસંખ્યાત જન વિસ્તાર વાળા છે. તદુપરાન્ત કૃષ્ણપાક્ષિક દક્ષિણ દિશામાં બહુલતાએ ઉત્પન્ન થાય છે. અહિ એટલે સમજી લેવું જોઈએ-પ્રાણી બે પ્રકારના છે–શુકલપાક્ષિક. અને કશુપાક્ષિક જેને સંસાર કંઈક કમ અર્ધપુદ્ગલ પરાવર્તન માત્ર શેષ છે, તેના પછી જે મક્તિ પ્રાપ્ત કરી લેશે, તે શુકલપાક્ષિક કહેવાય છે અને જેને સંસાર કાલ એનાથી અધિક છે તેઓ કૃષ્ણપાક્ષિક કહેવાય છે. કહ્યું પણ છે–જેને સંસાર