________________
प्रमेयबोधिनी टीका पद ३ स्तू.१३ लेश्यावतामले श्यावतानाञ्चाल्पवहुत्वम् २०३ केभ्यः पद्मलेश्याकानां संख्येयगुणत्वं युक्तम्, तेभ्योऽपि 'तेउलेस्सा संखेजगुणा' तेजोले श्याः संख्येयगुणा भवन्ति, तेजोले श्यायाः सर्वेषु सौधर्मशानज्योतिष्कदेवेषु कतिपयेषु च भवनपतिवानव्यन्तरगर्भव्युत्क्रान्तिकतिर्यग्योनिकपञ्चेन्द्रिय मनुष्येषु चादरपर्याप्तकेन्द्रियेषु च सद्भावात्, ___ अत्रेदमवधेयम्-यद्यपि ज्योतिष्काणां भवनवासिभ्यः सनत्कुमारादि देवे यश्वासंख्येयगुणत्वेन तेजोलेश्यासानामसंख्येयगुणत्वं प्राप्तं तथापि पालेश्याकेर यस्तेजोलेश्याकानां संख्येयगुणवमेन युक्तम्, तिय मिश्रकेभ्य एव पनलेश्याकेभ्यस्तिर्यमिश्राणामेव तेजोलेश्याकानां प्ररूपितत्वेन, तिरश्चांच पझलेग्याकानामपि अतिवहुत्वेन संख्येयगुणत्वमेव तेजोलेश्याकानां नासंख्येयगुणत्वमिति, गुणा अधिक कहे गए हैं । पदमलेश्या वालों से तेजोलेश्या वाले संख्यातगुणा अधिक हैं, क्योंकि तेजोलेल्या सभी सौधर्म और ईशान कल्प के वैमानिक देवों में, ज्योतिष्क देवो में, कतिपय भवनपति और वानव्यन्तर देवों में, गर्मज पंचेन्द्रिय तिर्यंचों और मनुष्यों में तथा बादर पर्याप्त एकेन्द्रियों में भी पाई जाती है। यहां यह बात ध्यान देने योग्य है-यद्यपि ज्योतिष्क देव, भवनवासियों तथा सनत्कुमार आदि देवों की अपेक्षा असंख्यात गुणा हैं, अतएव तेजोलेश्या वाले जीव असंख्यातगुणे होने चाहिए, तथापि पद्मलेश्या वालों से तेजोलेश्या वाले जीव संख्यातगुणे ही हैं, क्योंकि पद्मलेश्या वाले जो कहे गए हैं उनमें तियेच शामिल हैं और तेजोलेश्या वालों में भी तिर्यंच शामिल हैं और तिर्यच बहुत से पद्मलेश्या वाले भी होते हैं, अतएव तेजोलेश्या वाले संख्यातगुणे ही हो सकते हैं, असंગણ અધિક કહેલા છે. પાલેશ્યા વાળાથી તેનલેશ્યાવાળા સંતગણ અધિક છે, કેમકે તેલેશ્યા બધા સૌધર્મ અને ઇશાન કલપના વિમાનિક દેવમાં, - તિષ્ક દેવોમાં, કેટલાક ભવનપતિ અને વાનવ્યન્તર દેવમાં, ગજ પંચેન્દ્રિય તિર્યા અને મનુષ્યમાં તથા દર પર્યાપ્ત એકેન્દ્રિમાં પણ મળી આવે છે. અહિં આ વાત ધ્યાન દેવાયોગ્ય છે-વદ્યપિ તિષ્ક દેવ, ભવન વાસિયે તથા સનસ્કુમાર આદિ દેવેની અપેક્ષાએ અસંખ્યાત ગણે છે, તેથી જ તે લેશ્યાવાળા જીવ અસંખ્યાતગણું હોવા જોઈએ તથાપિ પ૬મલેશ્યા વાળાઓથી તેલેશ્યાવાળા જીવ સંધ્યાત ગણા છે, કેમકે પ૬મલેશ્યાવાળા જે કહેલા છે, તેઓમાં તિર્યંચ સામેલ છે અને તેજલેશ્યાવાળાઓમાં પણ તિર્યંચ સામેલ છે અને તિર્યંચોમાં ઘણું પદ્મવેશ્યા વાળા પણ હોય છે, તેથી જ તેજેશ્યાવાળા સંvયાતગણ જ બની શકે છે. અસંખ્યાતગણી નહિ.